August 13, 2026
દેશ

લોકડાઉન ૪.૦ લાગુ.લોકડાઉનમાં હશે ઘણી છૂટ

દેશમાં કોરોના વાયરસના વધતા ચેપને ધ્યાનમાં રાખીને લોકડાઉન ૩૧ મે સુધી લંબાવામાં આવ્યું છે.

લોકડાઉન -૪ માં મોટાભાગના અધિકારો રાજ્યોને આપવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર કેન્દ્રિય સૂચિમાં આવતા વિષયો પર અલગ વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરશે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (એનડીએમએ) એ આ સંદર્ભમાં એક આદેશ જારી કર્યો છે. આમાં કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગો અને રાજ્ય સરકારોને કોવિડ-૧૯ ના ચેપ ટાળવા માટે પગલાં ભરવા જણાવ્યું  છે. 

લોકડાઉન ૪.૦ માં શુ હશે નવું

મેટ્રો રેલવે સેવા તથ તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે. ઓનલાઇન શિક્ષણને પ્રોત્સાહન અપાશે.                 સુરક્ષા, મેડિકલ કારણ અથવા સ્પેશ્યલ પરમિશન વગરની કોઈ પણ પ્રકારની રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય હવાઈ યાત્રા પર પણ પ્રતિબંધ .

ગૃહમંત્રાલયની ગાઈડલાઈન :

લોકડાઉન-૪માં મોટાભાગના અધિકાર રાજ્યનો અપાયા :

આર્થિક પ્રવૃત્તિને  ખોલવા માટે માર્ગદર્શિકામાં ફેરફાર કરવામાં આવશે :

નવી દિશાનિર્દેશોમાં છુટ રહેશે :

ઘણા રાજ્યોએ પહેલાથી લોકડાઉન વધારી દીધું . લોકડાઉન ૪.૦માં અર્થવ્યવસ્થા પર ભાર મૂકવામાં આવશે. રાજ્યોને કેન્દ્રમાંથી મુક્તિ અકીલા મળી શકે છે .

ગ્રીન ઝોનમાં ટ્રાફિક અને ઉદ્યોગોને મંજૂરી મળી શકે છે.  ગ્રીન ઝોનમાં બસો અને ટેક્સીઓ ચલાવવાની મંજૂરી આપી શકાય છે.                                                       આ સમયે પેસેન્જર ટ્રેન દોડાવવામાં આવશે નહીં.         પરંતુ વિશેષ ટ્રેન અને મજૂર ટ્રેન પહેલાની જેમ દોડશે અને નંબર અને રૂટ વધારવામાં આવશે.                       પસંદગીના રૂટ પર ઘરેલું ફ્લાઇટ સેવા પર પણ ૧૮ મેથી વિચારણા કરવામાં આવશે.

Related posts

વડા­ધાન નરેન્દ્રભાઈ મોદીઍ નવમીવાર લાલકિલ્લા પરથી રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો હતો

Ahmedabad Samay

અયોધ્યા એરપોર્ટ હવે ‘મર્યાદા પુરૂષોતમ શ્રીરામ’ એરપોર્ટ તરીકે ઓળખાશે

Ahmedabad Samay

ગણતંત્ર દિવસ પર ઉત્તર પ્રદેશ તરફથી કરનારા ઝાંખીમાં રામલીલાનું મંચન કરવામાં આવશે

Ahmedabad Samay

કેરળમાં કોવિડ-૧૯ ચેપ JN-1ના નવા પ્રકારની થઇ પુષ્ટિ, સરકાર સમગ્ર દેશમાં એલર્ટ મોડ પર

Ahmedabad Samay

અમેરિકાના વિદેશ મંત્રાલયે 75 દેશોમાંથી આવતી વિઝા અરજીઓની કામગીરી સંપૂર્ણપણે અટકાવી

Ahmedabad Samay

બિહાર:ગોપાલગંજ જિલ્લામાં એક નિર્માણાધીન નાના પુલનો ભાગ તૂટી પડતા રાજ્ય સરકારની ખુલી પોલ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો