September 23, 2026
ગુજરાત

RBI ના નવા નિર્ણય પ્રમાણે હવે આપના ઇ.એમ.આઇ. પર જાણો શું અસર પડશે.

ભારતીય રિઝર્વ બેંક (RBI)ની મોનિટરી પોલિસી સમિતિએ આ વખતે વ્યાજના દરમાં કોઈ ફેરફાર કર્યો નથી. રેપો રેટ ૪ ટકા જાળવી રાખવામાં આવ્યો છે. જો કે આ પહેલા, મેમાં વ્યાજ દરમાં ૪૦ બેસિસ પોઇન્ટ અને માર્ચમાં ૭૫ બેસિસ પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હતો. જે બાદ મોટાભાગની બેંકોએ પણ તેમના લોનના દરમાં ફેરફાર કર્યો હતો. જે પછી હોમ લોનનો વ્યાજ દર ૧૫ વર્ષ નીચે આવી ગયો છે. ભારતીય સ્ટેટ બેંક અને એચડીએફસી બેન્ક સહિત લગભગ તમામ મોટી બેંકોએ તેમની હોમ લોનના દરમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે. કેટલીક બેંકોના વ્યાજ દર સાત ટકાની આસપાસ આવી ગયો છે. આ વખતે કોઈ રેટ ઘટાડાને લીધે હોમ લોનના દર વર્તમાન સ્તરે રહી શકે છે.

રેપોરેટ એ દર છે કે જેના પર RBI બેંકોને લોન આપે છે. અત્યારે તે ૫ ટકા છે, જે ગયા વર્ષે ૬.૨૫ ટકાની આસપાસ હતો. આ ઘટાડેલા દરે બેંક ગ્રાહકોને ફાયદો થશે કારણ કે ઘર અને ઓટો લોન સસ્તી થશે. ફેબ્રુઆરી ૨૦૧૯ થી ઓકટોબર ૨૦૧૯ ની વચ્ચે રેપો રેટમાં ૧૩૫ બેસિસ પોઇન્ટનો ઘટાડો કરાયો હતો. ત્યારથી, દરમાં ૧.૧૫ ટકાનો ઘટાડો થયો છે. એટલે કે ગયા વર્ષે ફેબ્રુઆરીથી તેના દરમાં ૨.૫ ટકાનો ઘટાડો થયો છે.

જો તમે ૨૦ વર્ષ માટે ૨૫ લાખ રૂપિયાની હોમ લોન લીધી છે. જો તમે હોમલોન પર RBI લોનના દર લો છો, તો RBI પાસે હોમ લોન પર ૭ ટકા વ્યાજ દર છે.

 

Related posts

આજ સાંજથી સમગ્ર અમદાવાદ પોલીસનાં પંજામાં,મંગળા આરતીમાં ગુજરાત આવી પહોંચેલ કેન્‍દ્રીય ગૃહમંત્રી પરિવાર સાથે જોડાશે

Ahmedabad Samay

અસારવાના પૂર્વ કાઉન્સિલર સુમનકંવર રાજપુત દ્વારા ધૈર્યરાજસિંહ ને બચાવવા જુમબેશ ચલાવી

Ahmedabad Samay

ખરાબ વાતાવરણના કારણે સતત પાંચમા દિવસે પણ ગિરનાર રોપ વે બંધ

Ahmedabad Samay

અકસ્માત મૃત્યુ કેસ મા આરોપી ૦૯ વર્ષ બાદ નિર્દોષ સાબિત થયો.

Ahmedabad Samay

હાર્દિક હુંડિયા એ અબોલ જીવોના ઉદ્ધાર માટે શ્રી રામ નાં લાઈવ  ચિત્ર દ્વારા અવતરણ શ્રી રામ કા સમારોહનું આયોજન કરીયુ

Ahmedabad Samay

અમૂલ સાથે ઓછા પૈસામાં બિઝનેસ કરવાની સુવર્ણ તક

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો