September 28, 2026
દેશરાજકારણ

યોગી સરકારએ આગ્રાના મુગલ મ્યૂઝિયમનું નામ બદલયું હવે શિવાજીના નામથી ઓળખાશે

આગ્રાના આવેલ મુગલ મ્યૂઝિયમનું નામ હવે છત્રપતિ શિવાજી મહારાજ મ્યૂઝિયમ હશે. આગ્રા મંડળની સમીક્ષા દરમિયાન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ નિર્ણય કર્યો છે.આગ્રામાં નિર્માણધીન મુગલ મ્યૂઝિયમ હવે છત્રપતિ શિવાજી મહારાજના નામ પર સ્થાપિત થશે. તાજમહેલના પૂર્વના ગેટપર બની રહેલા આ સંગ્રહાલય અંદાજિત 150 કરોડનો પ્રોજેક્ટ છે. યોગીએ કહ્યું કે, ઉત્તરપ્રદેશ સરકાર રાષ્ટ્રવાદી વિચારોને કાયમ રાખનારી છે.

મુખ્યમંત્રીએ એક ટ્વિટમાં આ નિર્ણયની માહિતી આપી. તેમણે ટ્વિટ કરીને લખ્યું કે, આગ્રામાં નિર્માણધીન મ્યૂઝિયમને છત્રપતિ શિવાજી મહારાજના નામથી ઓળખવામાં આવશે. તમારા નવા ઉત્તરપ્રદેશમાં ગુલામીની માનસિકતાના પ્રતિક ચિન્હોનું કોઇ સ્થાન નહીં. આપણા સૌના નાયક શિવાજી મહારાજ છે.

Related posts

કોંગ્રેસના દિગ્ગજ અને વરિષ્ઠ નેતા શ્રી અહેમદ પટેલનું નિધન

Ahmedabad Samay

પ્રભાસની ‘રાધે શ્યામ’ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કર્યું.

Ahmedabad Samay

દિલ્હીના મુખ્યમંત્રી બનવા માટે આ ત્રણ મોટા નેતાઓ માંથી એક છે દાવેદાર

Ahmedabad Samay

મહારાષ્‍ટ્રના ચુંટણી પરિણામ પછી ગુજરાતમાં ફેરફારોની શકયતા પ્રબળ બની, સરકારની કામગીરીને પ્રજાની નજરમાં ઉપસાવવા પાર્ટીના મોભીઓ અને સંઘ દ્વારા ચકાસણી શરૂ થઇ

Ahmedabad Samay

ભાજપ કાર્યકરોની સેન્સ પ્રક્રિયામાં બબાલ થતા મારામારી

Ahmedabad Samay

મહેસાણાના ઊંઝાના ધારાસભ્ય ડો. આશા પટેલનું થયું નિધન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો