September 22, 2026
દેશમનોરંજન

સાધુસંત અને ગૌ હત્યા જેવા સંવેદનશીલ મુદ્દા પર પહેલી વાર ફિલ્મ બનાવવામાં આવી

થોડાક માસ પહેલા પાલઘરમાં હિન્દુ સાધુસંતોની હત્યા કરવામાં આવી હતી તેના મુદ્દા પર અને ગૌ હત્યા જેવા સંવેદનશીલ મુદ્દાઓના સમર્થનમાં હિન્દી ફિલ્મ અભિનેતાએ પહેલીવાર  બનાવી છે, અભિનેતા પુનીત ઇસ્સાર અને તેમના પુત્ર સિદ્ધંતે “સંહાર” ફિલ્મ બનાવી છે,

“સંહાર” ફિલ્મના પોસ્ટર અને શીર્ષક ગીતમાં મહંતમલેશ્વર પરમ પૂજ્ય અવધેશનંદજી મહારાજજી, સ્વામી નરેન્દ્રાનંદજી ગિરિજી, સ્વામી હરિ ગિરિજી મહારાજજી, જુના અખાડેના સ્વામી પરત્માનંદજી સરસ્વતી જી જેવા હિન્દુ સંતો ઉપસ્થિત રહ્યા હતા.

તમામ હિન્દુસ્તાની ઓ એ આવી ફિલ્મનું સમર્થન કરવું જોઈએ.

Related posts

સંજય દત્ત ઉજ્જૈનના વિશ્વપ્રસિદ્ધ શ્રી મહાકાલેશ્વર મંદિર પહોંચ્યા. તેમણે બાબા મહાકાલની ભસ્મ આરતીમાં ભાગ લીધો

Ahmedabad Samay

ટૂંક સમયમાં ડીએનએ આધારિત વેક્સિન બનાવનાર દુનિયાનો પહેલો દેશ બની શકે છે.

Ahmedabad Samay

લોકડાઉનમાં દિલ લુભાવે તેવો વિડીયો થયો વાયરલ

Ahmedabad Samay

જેક્‍લીન એક દુર્લભ રોગથી પીડિત બાળકને મળી  તસ્‍વીરમાં દેખાતો બાળક હાઇડ્રોસેફાલસ નામની દુર્લભ બીમારીથી પીડાતા બાળકની સર્જરીનો બધો ખર્ચ ઉઠાવવાની જવાબદારી લીધી

Ahmedabad Samay

‘ચંદ્રયાન-૩’નું આજે બપોરે ૨.૩૫ કલાકે શ્રી હરિકોટાથી સફળતાપૂર્વક પ્રક્ષેપણ કરવામાં આવ્‍યું

Ahmedabad Samay

ભારતીય જનતા પાર્ટીને નીતિન નબીનના રૂપમાં નવા અધ્‍યક્ષ બન્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો