September 21, 2026
ગુજરાત

ઝાયડસ કેડિલા ઇન્સ્ટિટ્યૂટમાં વડાપ્રધાન મોદી વેક્સિનની ટ્રાયલ અંગે જાહેરાત કરે તેવી શક્યતા

શનિવારના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મહારાષ્ટ્રના પુણે પછી અમદાવાદ આવશે. મહારાષ્ટ્રમાં તેઓ પુણેની સિરમ ઇન્સ્ટિટ્યૂટમાં વેક્સિન અંગે જાહેરાત કરવાના છે. ત્યારબાદ તેઓ ગુજરાત આવશે

અમદાવાદ ગ્રામ્યના ચાંગોદર ખાતે આવેલી ઝાયડસ કેડિલા ઇન્સ્ટિટ્યૂટમાં તેઓ વેક્સિનની ટ્રાયલ અંગે જાહેરાત કરે તેવી શક્યતા છે. વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી એક જ દિવસમાં બે મોટી ઇન્સ્ટિટ્યૂટમાં વેક્સિન માટે આવી રહ્યા છે. તેઓ અમદાવાદ ગ્રામ્યના ચાંગોદરમાં આવેલી કેડિલા ફાર્માસ્યૂટિકલ કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલી વેક્સિન અંગે જાહેરાત કરે તેવી શક્યતા

સૂત્ર અનુસાર જણાવ્યાનુસાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું બપોરે ત્રણ વાગે પૂણાથી અમદાવાદ એરપોર્ટ આવશે અને ત્યાંથી હેલિકોપ્ટર દ્વારા ચાંગોદર જશે. ચાંગોદરમાં કેડિલા ફાર્મસીની જે કંપની આવેલી છે ત્યાં હેલિપેડ પણ તૈયાર કરી દેવામાં આવ્યું છે. ત્યાં તેઓ ઝાયડસ કેડિલા કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલી વૈક્સિન અંગે જાહેરાત કરશે.

 

Related posts

અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના અમદાવાદ ના યુવા મોરચા દ્વારા ધૈર્યરાજસિંહને મદદરૂપ થવા જુમબેશ ચલાવાઈ

Ahmedabad Samay

હરિયાણામાં ભારતમાલા હાઇવે પર અમદાવાદના રામોલ પોલીસ સ્‍ટેશનના પોલીસ કર્મીઓને તપાસ અર્થે જતા એક મોટી દુર્ઘટના સર્જાઈ, અકસ્માતમાં પોલીસકર્મી સહિત ૩ નાં મોત,તેમજ PSI સોલંકી થયા ઇજાગ્રસ્‍ત

Ahmedabad Samay

કૃષ્ણનગરમાં ઉત્તરાયણે ધાબા પર ફાયરિંગ કરનાર યુવકને ઝડપી લેવાયો

Ahmedabad Samay

રાજપૂત સમાજ દ્વારા ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ના વિદ્યાર્થીઓને પેન અને શુભેચ્છા પત્ર આપવામાં આવ્યા

Ahmedabad Samay

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વ્યાજમાફી સ્કિમ હેઠળ 236 કરોડ ટેક્સની આવક

Ahmedabad Samay

આજે વહેલી સવારે અમદાવાદ સહિત રાજ્‍યના ઘણા ભાગોમાં મિનિ વાવાઝોડું ફૂંકાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો