September 22, 2026
અપરાધદેશ

દેશની રાજધાનીમાં ધ્રૂજાવી દેનારી ઘટના બની છે. ૨૨ વર્ષની યુવતીને શિકાર બનાવી બળાત્કાર ગુજાર્યો

દેશની રાજધાની દિલ્હીમાં ધ્રૂજાવી દેનારી ઘટના બની છે. જેમાં ૨૨ વર્ષની યુવતીને શિકાર બનાવવામાં આવી છે. શહેરના શકુર બસ્તી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર માનસિક શાંતિ મળે તે માટે બેઠી હતી, અને ત્રણ લોકો તેને બળજબરીથી ખેંચીને સ્ટેશન પર જ કોઈ આવી જાય તેવી જગ્યા પર લઈ ગયા અને ત્યાં તેની પર બળાત્કાર ગુજાર્યો હતો, આ ગુરુવાર રાતની ઘટના છે.

યુવતી રેલવે સ્ટેશનની નજીકમાં જ પોતાના પરિવાર સાથે રહે છે, પોતાના પરિવાર સાથે થયેલી તકરાર બાદ આ યુવતી ગુરુવારે ઘરેથી નીકળી ગઈ હતી અને આ પછી તે રેલવે સ્ટેશન પર જઈને બેસી ગઈ હતી. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે સિનિયર પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ ઘટના ત્યારે બની જ્યારે સ્ટેશન પર  યુવતીને એકલી બેઠેલી જોઈ હતી. આ પછી તેમણે યુવતીને ખોટી રીતે સ્પર્શવા લાગ્યા હતા, બળજબરીથી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો,પોલીસે આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી છે વધુ તપાસ હાથ ધરી છે.

Related posts

આગામી ૨૬ જાન્યુઆરીએ ૭૭મો પ્રજાસત્તાક દિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવવા,પરેડમાં આ વર્ષે પ્રાણીઓની ખાસ ટુકડી હશે શામેલ

Ahmedabad Samay

બજેટ સત્ર દરમિયાન, રાઘવ ચઢ્ઢાએ ખુલાસો કર્યો કે બેંકોએ છેલ્લા ત્રણ નાણાકીય વર્ષોમાં દંડ તરીકે આશરે ₹19,000 કરોડ એકત્રિત કર્યા

Ahmedabad Samay

સરકાર દ્વારા ફેર કેપ નાબૂદ કરતાજ હવાઇ ભાડામાં ધરખમ ઘટાડો

Ahmedabad Samay

આર્ચરીના વર્લ્ડ કપ સ્ટેજ 3 ટુર્નોમેન્ટમાં દીપિકા કુમારીએ ભારતને 3 ગોલ્ડ મેડલ જીતાડયા

Ahmedabad Samay

મુગલ-એ-આઝમ “ દિલીપ કુમાર ” નું નિધન, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકનું મોજું

Ahmedabad Samay

અમદાવાદ: અસારવામાં લુખ્ખા તત્વોનો આતંક, દુકાનમાં પ્રવેશી વેપારીને પાઇપ વડે માર માર્યો, ઘટના CCTVમાં કેદ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો