August 7, 2026
ગુજરાત

અન્ન સેવા એજ પ્રભુ સેવા, શ્રી બાપા સીતારામ રામરોટી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રોજ ૮૦૦ ટિફિન ની ફ્રી સેવા અપાય છે

આજના જમાનામાં લોકોને રહેવા માટે ગમે ત્યાં ઊંઘવા કે રહેવા ઓટલો તો મળી રહેછે પણ રોટલો નથી મળતો, માટે તો કહેવાય છે અન્ન સેવા એજ પ્રભુ સેવા આવીજ કઈક ઉત્તમ સેવા કરાય છે શ્રી બાપાસીતારામ રામરોટી ટ્રસ્ટ દ્વારા, શ્રી બાપાસીતારામ ટ્રસ્ટ દ્વારા સિવિલ હોસ્પિટલના કિડની હોસ્પિટલમાં દર્દી ને અનુકૂળ આવે તેવું અને દર્દીના સાથે રહેતા વ્યક્તિ માટે સવાર અને સાંજ એમ બે સમયનું ગરમા ગરમ ટીફીન ની સેવા કરવામાં આવે છે, સવાર સાંજનું થઇ અંદાજીત ૭૦૦ થી ૮૦૦ જેટલા વ્યક્તિનું ટિફિન બનવવામાં આવે છે, ભોજનમાં ક્યારેક દાળ ભાત તો ક્યારેક કઢી ખીચડી આપવામાં આવે છે, એટલુંજ નહિ અઠવાડિયામાં એક વાર મીઠાઈ પણ આપવામાં આવે છે, ભોજન પણ એટલું સ્વાદિષ્ટ હોય છે કે લોકો આંગળીઓ ચાટતા રહી જાય છે ભોજન સ્વાદિષ્ટ હોવાનું એક કારણ એ પણ હોઇ શકે છે કે ભોજન બનાવવાની શરૂઆત બાપાસીતારામની આરતી થી કરવામાં આવે છે,
જ્યાં ભોજન બનાવવામાં આવે છે એ જગ્યા પણ સ્વચ્છતા માટે પૂરેપૂરો ધ્યાન રાખવામાં આવે છે.
કહેવાય છે અન્ન સેવા એજ પ્રભુ સેવા આવીજ કઈક ઉત્તમ સેવા કરાય છે શ્રી બાપાસીતારામ રામરોટી ટ્રસ્ટ દ્વારા, શ્રી બાપાસીતારામ ટ્રસ્ટ દ્વારા સિવિલ હોસ્પિટલના કિડની હોસ્પિટલમાં દર્દી ને અનુકૂળ આવે તેવું અને દર્દીના સાથે રહેતા વ્યક્તિ માટે સવાર અને સાંજ એમ બે સમયનું ગરમા ગરમ ટીફીન ની સેવા કરવામાં આવે છે, સવાર સાંજનું થઇ અંદાજીત ૭૦૦ થી ૮૦૦ જેટલા વ્યક્તિનું ટિફિન બનવવામાં આવે છે,

ભોજન પણ એટલું સ્વાદિષ્ટ હોય છે કે લોકો આંગળીઓ ચાટતા રહી જાય છે ભોજન સ્વાદિષ્ટ હોવાનું એક કારણ એ પણ હોઇ શકે છે કે ભોજન બનાવવાની શરૂઆત બાપાસીતારામની આરતી થી કરવામાં આવે છે,
જ્યાં ભોજન બનાવવામાં આવે છે એ જગ્યા પણ સ્વચ્છતા માટે પૂરેપૂરો ધ્યાન રાખવામાં આવે છે. કોરોના ગાઈડલાઈન ની પણ પૂરેપૂરી ધ્યાન રાખવામાં આવે છે, આ ટ્રસ્ટમાં અંદાજીત ૩૦ થી ૩૫ જેટલા લોકો મળીને આ ટિફિન સેવા કરેછે જેમાં વયસ્કર લોકોનો પણ સમાવેશ થાય છે. ઉંમર વધુ હોવા છતાં આરામ કરવાના બદલે સવારે વહેલા આવીને શાક સ્મરવાનું, શાકભાજી સાફ કરવાનું જે અનુકૂળ આવે તે કાર્ય કરવામાં આવેછે અને સેવા કરવામાં આવે છે, મહિલાઓ દ્વારા રોટલી વણવાનું કામ કરવામાં આવે છે રોજની આશરે ૩૦ થી ૪૦ કિલ્લો જેટલા લોટની રોટલી બનાવવામાં આવે છે.

ટ્રસ્ટ દ્વારા ૦૩ વર્ષથી નિરંતર સેવા આપવામાં આવે છે અને આપને જણાવી દઇએ કે ત્રણ વર્ષથી આ ટ્રસ્ટ દ્વારા અજુ શુધી પ્રચાર કરવામાં આવ્યું નથી ફક્ત અમદાવાદ સમય જ પહેલું એવું મીડિયા છે જેને શ્રી બાપાસીતારામ રામરોટી ટિફિન સેવા ટ્રસ્ટએ કવરેજ કરવાની પરવાનગી આપી છે, અમદાવાદ સમય શ્રી બાપાસીતારામ ટ્રસ્ટને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા પાઠવે છે અને આવી સેવા નિરંતર ચલાવતા રહે અને જરૂરિયાત મંદ ને પોતાની સેવા આપતી રહે તેવી આશા રાખે છે.

Related posts

રામોલ પોલીસ સ્ટેશનમાં પ્રથમ વખત આઇસોલેશન રૂમ બનાવવામાં આવ્યા

Ahmedabad Samay

આપણા દેશમાં પ્રાચીન સમયમાં બનેલા કેટલાક મંદિરો માત્ર આસ્થાનું પ્રતીક નથી, પરંતુ આધુનિક એન્જિનિયરિંગ માટે એક મોટો પડકાર છે

Ahmedabad Samay

રાજપૂત સમાજ અને (ઉમરેઠ તાલુકા) કરણી સેના દ્વારા પૃથ્વીરાજસિંહ ચૌહાણ ની પ્રતિમા બનાવવા અપીલ કરાઇ

Ahmedabad Samay

અમદાવાદ-કોર્પોરેશન તરફથી પ્રથમ વખત એડવાન્સ ટેક્સના 15 ટકા સુધી મુક્તિ, જાણો કેટલી થશે આવક

admin

અમદાવાદ શહેરમાં જાણો બિપોરજાયો વાવાઝોડાના કારણે શું થઈ શકે છે અસર

Ahmedabad Samay

વડાપ્રધાન સાહેબ શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના જન્મ દીવસ નીમીતે એન્જલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો