ક્ષત્રિય રાજપૂત સમાજના સંગઠન દ્વારા એકત્રીત થઈને આણંદના મામલતદાર શ્રી ને અરજી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ક્ષત્રિય રાજપૂત સમાજની લાગણીઓ સાથે જોડાયેલ ભારતના છેલ્લા હિન્દુ સમ્રાટ વીર પૃથ્વીરાજસિંહ ચૌહાણ અને ક્ષત્રિય સમાજનું ગૌરવ ચિન્હ એવા પૃથ્વીરાજસિંહનું સ્ટેચ્યુ અહિમા ચોકડી ઓડ પર બનાવવાનું હોવાથી ક્ષત્રિય સમાજ અને શ્રી રાજપુત કરણી સેના (ઉમરેઠ તાલુકા) દ્વારા નમ્ર અરજી કરવામાં આવી હતી.