September 21, 2026
ગુજરાતરાજકારણ

ઇન્દ્રપુરી વોર્ડમાં ડોર ટુ ડોર ૧૫૦૦ જેટલા પમ્પ્લેટ્સનું વિતરણ કરાયું

બબીતા જૈન, આમ આદમી પાર્ટી
બબીતા જૈન :ઇન્દ્રપુરી વોર્ડ મહિલા પ્રમુખ. આમ આદમી પાર્ટી

આજ રોજ ઇન્દ્રપુરીમાં મહિલા પ્રમુખ બબીતા ​​જૈન અને રામસિંહ ચૌહાણ ઇન્દ્રપુરી વોર્ડ યુથના વડાએ ડોર ટુ ડોર ૧૫૦૦ જેટલા પમ્પ્લેટ્સનું વિતરણ કર્યું હતું જે દરમ્યાન ત્યાંની પ્રજા ભાજપથી ખૂબ નારાજ છે જાણવા મળતા, અમારા કાર્યકર્તા ઓએ જનતા સાથે બેસીને આમ આદમી પાર્ટીની વિચારધારા પ્રવાહ જણાવતા તેઓએ જણાવ્યું કે આમ આદમી પાર્ટીને જનતાએ તક આપવી પડશે ત્યારે જનતાએ જણાવ્યું હતું કે જો તમે અમારા વોર્ડથી ઉભા રહેશો તો અમે ફૂલોથી સ્વાગત કરીશું અને આપને સમર્થન આપીશું

Related posts

સમગ્ર ગુજરાતમાં ૪ થી ૭ જુલાઈ સુધી અમુક વિસ્‍તારોમાં ૧ ઈંચ થી ૬ સુધી  ભારે વરસાદ પડી શકે છે

Ahmedabad Samay

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 28 જુલાઈના રોજ ગાંધીનગર ખાતે ‘સેમિકોન ઇન્ડિયા 2023’ કાર્યક્રમનું ઉદ્ઘાટન

Ahmedabad Samay

સ્વદેશી કોવિડ વેક્સિન ટ્રાયલ માટે ગુજરાતની સોલા સિવિલ હોસ્પિટલમાં આવી

Ahmedabad Samay

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વડોદરા અને નવસારીની મુલાકાતે આવશે

Ahmedabad Samay

GCS હોસ્પિટલ દ્વારા આયુષ્માન ભારત દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી.

Ahmedabad Samay

ગૃહ મંત્રી હર્ષ સંઘવીના હસ્તે કલાકારોને ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો