August 7, 2026
ગુજરાત

ઉમંગ સેવા ટ્રસ્ટ પરિવર્તન એનજીઓ અને એઇડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા એચઆઇવી પોઝિટિવ બાળકો માટે પ્રોગ્રામ કરવામાં આવ્યું

આજરોજ અસારવા ખાતે ઉમંગ સેવા ટ્રસ્ટ પરિવર્તન એનજીઓ અને એઇડ્સ કંટ્રોલ સોસાયટી


ના સહયોગથી એચઆઇવી પોઝિટિવ બાળકો માટે એક પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવેલ,

આ પ્રોગ્રામ ની અંદર આ એચઆઇવી પોઝિટિવ બાળકોને ઉતરાયણ નિમિત્તે પવનભાઈ તરફથી ચીકી આપવામાં આવેલ અને ઉમંગ સેવા ટ્રસ્ટ તરફથી બધા જ બાળકોને શિયાળાને ધ્યાનમાં રાખીને પ્રોગ્રામમાં કરવામાં આવેેેલ  જેમાં ઉમંગ સેવા ટ્રસ્ટના બધા જ દાતાઓ અને મિત્રો હાજર રહેલ,

Related posts

વલસાડજિલ્લાના ઉમરગામના વૃદ્ધ સાથે ₹1.11 કરોડની ડિજિટલ એરેસ્ટ ઠગાઈ:સુરતની ગેંગના 4 સભ્યો ઝડપાયા, દુબઈ સુધી તાર

Ahmedabad Samay

૩૩૧ જગ્યા પર આવી આંગણવાડીમાં ભરતી.

Ahmedabad Samay

પ્રસંગોમાં સંખ્યા ઘટાડીને પ૦ કે ૧૦૦ની કરે તેવી શકયતા

Ahmedabad Samay

આજ રોજ વહેલી સવારે રણજીતસિંહ ભદોરીયાનું માર્ગ અકસ્માતમાં કરુણ મોત

Ahmedabad Samay

અમદાવાદ શહેરમાં દિવાળીના પર્વ બાદ સ્માર્ટ પાર્કિંગની સુવિધા શરૂ કરવામાં આવશે

Ahmedabad Samay

ગુજરાતમાં આવી ગયું મીની લોકડાઉન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો