September 22, 2026
ગુજરાત

સ્વ. લાલબહાદુર શાસ્ત્રીજીની આજે પપ મી પૂણ્યતિથિ

દેશના બીજા વડાપ્રધાન અને પ્રજાના સાચા સેવક સ્વ. લાલબહાદુર શાસ્ત્રીજીની આજે પપ મી પૂણ્યતિથિ છે. તા. ૨ ઓકટોબરના ઉત્તરપ્રદેશના મુગલસરાઇ ખાતે જન્મેલા લાલબહાદુર શાસ્ત્રીજીએ અનેક જવાબદારી અલગ અલગ સમયે નિભાવેલી. ૧૯૬૫ ના પાકિસ્તાન સાથે ૧૨ દિવસ ચાલેલા યુધ્ધ દરમિયાન તેઓએ અસામાન્ય મનોબળના દર્શન કરાવેલા. ‘જય જવાન જય કિશાન’ ના બુલંદી નારાના જનક એવા શાસ્ત્રીજીએ વડાપ્રધાન તરીકેના સમયગાળા દરમિયાન ગુજરાતની બે વાર મુલાકાત લીધેલી. સ્વેતક્રાંતિ માટે  આણંદ અને સૈનિક સ્કુલ ઉદ્દઘાટન પ્રસંગે  બાલાચડી આવ્યા હતા. આજે તેની પુણ્યતિથિએ શત્ શત્ વંદન.

Related posts

ગુજરાતના જાણીતા વરિષ્ઠ પત્રકાર દિલીપભાઈ ગોહિલનું થયું નિધન

Ahmedabad Samay

અમદાવાદ છાવણી ખાતે તા. ૨૫/૦૭/૨૦૨૫ના રોજ પૂર્વ સૈનિકો માટે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવેલ છે.

Ahmedabad Samay

લોકડાઉનમાં માનવતા ભર્યો વીડિયો,લોકડાઉનમાં માણસ થી પશુ સુધી કોઈ ભૂખ્યું નહિ.

Ahmedabad Samay

ઓસ્‍કર એવોર્ડ માટે બે ભારતીય તામિલ ફિલ્‍મ ‘જય ભીમ’અને મલયાલમ ફિલ્‍મ ‘મરક્કર.લાયન ઓફ ધ અરેબિયન સી’ આગળની યાદીમાં સામેલ કરવામાં આવી

Ahmedabad Samay

કુબેરનગરમાં ગટરના ગંદા પાણીની સમસ્યાથી લોકો પરેશાન: જુના કોર્પોરેટર ને ટિકિટન મળતા જનતા રજળી

Ahmedabad Samay

તીક્ષ્ણ હથિયાર વડે ૧૯ ઘા મારી યુવકની કરાઇ હત્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો