September 21, 2026
રાજકારણગુજરાત

ભાર્ગવ વિસ્તારમાં એન.સી.પી.ની તૈયારી પુરજોશમાં

અમદાવાદના ભાર્ગવ વિસ્તારમાં એન.સી.પી. પુરજોશમાં હોય તેવુ દેખાઇ રહ્યું છે. એન.સી.પી.ના નિકુલસિંહ તોમર, કાર્યકરો અને તેમના સમર્થકો આ વખત કમર કસીને મેહનત કરી હોવાનું દેખાઇ રહ્યું છે.

આજ રોજ નિકુલસિંહના સમર્થકો અને કાર્યકરતા વિક્રમસિંહ રાજપૂત, ગૌરવસિંહ સોલંકી અને રાકેશસિંહ રાજવત દ્વારા રેલીનો આયોજન કરી  “નિકુલસિંહ જીંદા બાદ, તુમ આગે બઢો હમ તુમારે સાથ હૈ” ના નારા લગાવી ઇલેક્શનની તૈયારીઓ શરૂ કરી હતી.

નિકુલસિંહ તોમર.
નિકુલસિંહ તોમર.
મહામંત્રી, પ્રવક્તા
એન.સી.પી. ગુજરાત પ્રદેશ

નિકુલસિંહ તોમર દ્વારા સત્તામાં રહ્યા વગર ભાર્ગવ અને કુબેરનગર વિસ્તારમાં નિસ્વાર્થ સેવા આપવામાં આવી છે, લોકડાઉન સમયે પરપ્રાંતિઓ ને તેમના વતન પરત મોકલવાથી લઇ અહીજ રોકાયેલા લોકોને બે સમયનો ભોજન પૂરું પડવાની પણ નિરંતર સેવા આપવામાં આવી હતી.

નિકુલસિંહ તોમરે નિસ્વાર્થ સેવાથી અહીંની જનતાનો દિલ તો જીત્યો જ છે અને આશીર્વાદ પણ મેળવ્યા છે, ભાર્ગવ વિસ્તારમાં પાણી સમસ્યા હોય કે અન્ય કોઇ, સમસ્યા નાની હોય કે મોટી જનતાનો પુરે પૂરો સાથ નિકુલસિંહ તોમરે આપ્યું છે કોઇ સમસ્યા હોય તો ભાર્ગવ અને કુબેરનગર ની જનતાએ સત્તા ધારીઓને છોડીને નિકુલસિંહ ને યાદ કર્યા છે. નિકુલસિંહ પ્રતેય આ વખત જનતામાં પ્રેમ અને વિશ્વાસ દેખાઇ રહ્યો છે, જેથી અનુમાન લગાવી શકાય છે કે ભાજપ અને કોંગ્રેસને નિકુલસિંહ તોમર કાંટાની ટક્કર આપી જીત મેળવશે

 

Related posts

અમદાવાદ – રશિયાના મોસ્કોમાં યોજાનાર મોસ્કો અર્બન ફોરમમાં શહેરના મેયર, ડીવાયએમસી રહેશે ઉપસ્થિત

Ahmedabad Samay

રાંધણગેસના બાટલામાં મહિનામાં બીજી વખત ભાવ વધારો

Ahmedabad Samay

પોલીસ બેડામાં શોકનો માહોલ, રેન્જ આઇ.જી કેસરસિંહ ભાટીનું અવસાન

Ahmedabad Samay

હરિઓમ વિદ્યાલય ખોખરા મણિનગર શાળાના વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

ધોરણ-3થી 12ના વિદ્યાર્થીઓ માટે દુરદર્શન ડીડી ગીરનાર પરથી 22 જુલાઈથી 31 જુલાઈ દરમિયાન પ્રસારિત કરાશે

Ahmedabad Samay

ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષાના ફોર્મ 7 નવેમ્બરથી 6 ડિસેમ્બર સુધી ઓનલાઈન ભરી શકાશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો