September 28, 2026
ગુજરાત

ઉત્તર ભારતીય વિકાસ પરિષદના પ્રદેશ અધ્યક્ષ દ્વારા રામ મંદિર નિર્માણ માટે અગિયાર લાખ દાન કરાયું

ઉત્તર ભારતીય વિકાસ પરિષદના પ્રદેશ અધ્યક્ષ શ્રી મહેશસિંહ રાજેન્દ્રસિંહ કુશવાહાજીએ અયોધ્યા શ્રી રામ મંદિરના નિર્માણ માટે 11,00,000 રૂપિયા અગિયાર લાખ રૂપિયા અર્પિત કર્યા છે. રામ મંદિરના નિર્માણ માટેના આ યોગદાનને ઉત્તર ભારતીય વિકાસ પરિષદ વીર ભામાશા શ્રી મહેશસિંહ કુશવાહાજીનો આભાર વ્યક્ત કરે છે.


વટવા સમર્પણ નિધિ દ્વારા રૂ .5,00,000,બાપુનગર રૂ 2,51,000, નિકોલ રૂ .1,11,000, મેમનગર રૂ .1,11,000
ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા 127000 કુલ
11,00,000 (અગિયાર લાખ રૂપિયા ) એકત્રિત કરી શ્રી રામ નું ભવ્ય મંદિરના નિર્માણ અર્થે આપવામાં આવ્યા છે.

Related posts

ડિસેમ્બર માસ સુધી મળશે કોરોના ની રસી

Ahmedabad Samay

રબારી સમાજનો પ્રેરણા અને આવકારદાયક નિર્ણય લેવાયો લગ્નમાં ૧૫ તોલા સોનુ આપવાની પ્રથા બંધ

Ahmedabad Samay

એન્જલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચાંદખેડા મા એલ ડીવીઝન દ્વારા ૩૨ મા માર્ગ સલામતી સપ્તાહ નુ આયોજન કરાયું

Ahmedabad Samay

અમદાવાદ: આગામી 5 દિવસ ભારે પવન, ગાજવીજ સાથે માવઠું પડવાની આગાહી, જાણો કયાં વિસ્તારમાં પડશે કમોસમી વરસાદ?

Ahmedabad Samay

ગાંધીનગર ખાતે સેકટર-૧૧માં આયોજિત 36 GNPL નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ રોમાંચક મેચને મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે નિહાળી

Ahmedabad Samay

યુદ્ધ વચ્‍ચે lpg ગેસના જથ્‍થા સાથે ગઈકાલે એક જહાજ કચ્‍છના મુન્‍દ્રા પોર્ટ પર પહોંચ્‍યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો