September 22, 2026
ગુજરાત

નરોડા વિસ્તારમાં અશોકભાઈ રાવલની વિશેષ ઉપસ્થિતમાં રામ મંદિર નિધિ સમર્પણનો કાર્યક્રમ યોજાયો.

કચ્છ કડવા પટેલ સમાજના 125 પરિવાર દ્વારા આયોધ્યા રામ મંદિર નિર્માણ માટે અંદાજે 20 લાખથી વધુ નિધિ સમર્પણ.

નરોડા કચ્છી કડવા પાટીદાર વાડીમાં મહંતશ્રી પવનકુમાર દાસજી, ફિલ્મ કલાકારશ્રી ભરતભાઈ ઠક્કર અને વીએચપીના ઉત્તર ગુજરાતના મહામંત્રી શ્રી અશોકભાઈ રાવલની વિશેષ ઉપસ્થિતમાં રામ મંદિર નિધિ સમર્પણનો કાર્યક્રમ યોજાયો.
આજરોજ નરોડા કચ્છ કડવા પાટીદાર વાડીમાં મહંતશ્રી પાવનકુમાર દાસજીના આશીર્વાદ વચનથી અયોધ્યા રામ મંદિર નિધિ માટે કાર્યક્રમ યોજાયો. જેમાં ફિલ્મ કલાકાર ભરતભાઈ ઠકકર, વીએચપીના મહામંત્રીશ્રી અશોકભાઈ રાવલ અને કચ્છ કડવા પાટીદાર સમાજના પ્રમુખ જયંતીભાઈ વિશેષ ઉપસ્થિત રહયા હતા.

 

Related posts

લોકડાઉનમાં માનવતા ભર્યો વીડિયો,લોકડાઉનમાં માણસ થી પશુ સુધી કોઈ ભૂખ્યું નહિ.

Ahmedabad Samay

આ કારણે નરોડા બેઠક પર છેલ્લી ઘડીએ નિકુલસિંહ તોમરે ચૂંટણી લડવાની ના પાડી

Ahmedabad Samay

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલે ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું 2.27 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું

Ahmedabad Samay

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ઉત્તર ગુજરાતના બે અતિ સૂકા તાલુકાઓને પાણી પહોંચાડવાનો મહત્વપૂર્ણ નિર્ણય

Ahmedabad Samay

સરસપુર વિસ્તારમાં બે મસ્જિદમા અજાણ્યા માણસો છુપાયાનો મેસેજ મળતા દોડધામ મચી ગઇ

Ahmedabad Samay

ભગવતી સ્કૂલમાં ટ્રસ્ટીઓ બન્યા બેફામ, બી.યુ પરમિશન વગર કરાયુ વધારાનું બાંધકામ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો