September 22, 2026
ગુજરાતરસપ્રદ વાતો

કર્મ ના બંધન

જ્યોતિષ આચાર્ય શાસ્ત્રી.
નિમેષભાઈ જોષી

આપણે સૌ જાણીએ છીએ કે દરેક જીવ ને પોતાના કર્મોનું ફળ તો ભોગવવુંજ પડે છે. જેમ અનેક ગાયોની વચ્ચે રહેલ વાછરડું પોતાની માતાને શોધી જ લે છે તેવી રીતે દરેક વ્યક્તિના કરેલ સારા કે ખરાબ કર્મોનું ફળ તે વ્યક્તિને શોધી લે છે.

 

આપણને મળેલ આ મનુષ્ય જન્મ નો સદુપયોગ કરીને જો સારા કર્મો કરતાં જાઈએતો જ આ મનુષ્ય જન્મ સાર્થક કહેવાય. જીવનમાં સત્યને અપનવવાથી જ આ જન્મ ને સાર્થક કરી શકાય છે. આહાર માં, વિહારમાં ,બોલવામાં,ચાલવામાં,હરવા ફરવામાં,વિચારવામાં,.. એમ જીવનની પ્રત્યેક ક્રિયામાં જો સત્ય ને સાથે રાખીને જ કર્મ કરવામ આવે તો જીવનને અંતે મનુષ્યને આત્યંતિક કલ્યાણ જરૂરથી પ્રાપ્ત થાય છે.

શ્રીમદ ભગવદગીતા

જ્યોતિષ આચાર્ય શાસ્ત્રી નિમેષભાઈ જોષી , મોબાઈલ નંબર ૯૭૨૭૦૫૯૬૮૩

Related posts

CM ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા ૨૦૦ બેડની કોઠીયા મલ્ટી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરનું લોકાર્પણ કરાયું

Ahmedabad Samay

ભગવાન જગન્નાથની રથયાત્રામાં બે મોટી દુર્ઘટના સર્જાઇ

Ahmedabad Samay

આજ સ્થિતિ રહી તો લોકડાઉન ૪.૦ આવી શકે છે.

Ahmedabad Samay

૩૩૧ જગ્યા પર આવી આંગણવાડીમાં ભરતી.

Ahmedabad Samay

પાટણ જિલ્લાની ચાણસ્મા, રાધનપુર અને હારીજ નગરપાલિકાની પાંચ વર્ષની મુદ્દત પૂર્ણ, હવે વહીવટદારનું શાસન

Ahmedabad Samay

બિન હથિયારી PSIની લેખિત પરીક્ષા જાન્યુઆરી કે ફેબ્રુઆરી 2025માં યોજાશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો