September 24, 2026
ગુજરાત

રિંકુ શર્માને ન્યાય અપાવવા માટે દેશ વ્યાપી આંદોલન કરવું જોઈએ: આર.પી.સિંહ બઘેલ(ARHS)

અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના ના અધ્યક્ષ આર. પી.સિંહ બઘેલ ગત રોજ દેશની રાજધાની દિલ્હીમાં રામ ભક્ત રિંકુ શર્માની જેહાદીઓ દ્વારા કરવામાં આવેલી કરુણ હત્યાની ઘોર નિંદા કરતા જણાવ્યું હતું કે હિન્દુઓ પર અવારનવાર હુમલો કરવામાં આવી રહ્યા છે બેહરહેમીથી હત્યા કરવામાં આવી રહી છે અગાઉ પણ મહારાષ્ટ્રમાં બે સાધુઓની નિર્મમ હત્યા કરવામાં આવી હતી તેના દોશીઓ હજુ સજા મળેલ નથી રિંકુ શર્માના હત્યારાઓ ને કડકમાં કડક સજા ફટકારવી જોઈએ અને દેશ વ્યાપી આંદોલન પણ ચલાવવું જોઈએ.

Related posts

૨૨ ડિસેમ્બર ૨૦૨૪ ના રોજ બપોરે૧:૩૦ કલાકે,તમામ ક્ષત્રિયો દ્વારા ક્ષત્રિય એકતા સંમેલનું આયોજન કરાયું

Ahmedabad Samay

રૂ.૬૦૧માં મળતો ગેસનો બાટલો રૂ.૭૨૬ સુધી પહોંચ્યો

Ahmedabad Samay

અમદાવાદની રેડિસન બ્લુ હોટેલ ખાતે WELTT દ્વારા ‘ફોરેન એજ્યુકેશન એક્સ્પો-2023’નું આયોજન કરવામાં આવશે

Ahmedabad Samay

આણંદ અને વડોદરાને જોડતો ગંભીરા પુલ તૂટી પડ્‍યો,૧૦ લોકો મૃત્યુ પામ્યા

Ahmedabad Samay

નિરજસિંહ માનસિંહ તોમરની “બાપુ” સાથે શુભેચ્છા મુલાકાત

Ahmedabad Samay

RTE બીજા રાઉન્ડમાં એડમિશન થી વનચિત રહેલા વિદ્યાર્થીઓને પુનઃ પસંદગી કરવા તક આપવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો