August 7, 2026
ગુજરાત

સુપર સ્પ્રેડરના ટેસ્ટ કરવા પર સરકાર પર અર્જુન મોઢવાડીયા એ સવાલ ઉઠાવ્યા, જ્યારે સુપર સ્પ્રેડર તરીકે તમામ પક્ષના નેતા આવી જાય છે

અમદાવાદમાં સુપર સ્પ્રેડરનો ફરીથી કોરોના ટેસ્ટ કરાવવામાં આવશે. આ તમામ સુપર સ્પ્રેડરનો એન્ટીજન ટેસ્ટ કરવામાં આવશે ત્યારે અર્જુન મોઢવાડિયાએ સરકાર પર સવાલ ઉઠાવ્યા હતા.

સુપર સ્પ્રેડરને લઇ અર્જૂન મોઢવાડિયાના સરકારને સવાલ પૂછ્યો હતો. અમદાવાદમાં કોરોના સુપર સ્પ્રેડરની વ્યાખ્યામાં કોણ? બેસ્ટ સુપર સ્પ્રેડરનો એવોર્ડ તો BJP ગુજરાતના મુખિયા લઇ જશે. રૂપાણીજી જનતા તમારી પાસેથી યોગ્ય કાર્યવાહીની અપેક્ષા રાખે છે. આ અંગે તેમણે ટ્વીટ કરી હતી.

અમદાવાદ સમયના મત પ્રમાણે આમતો સુપર સ્પ્રેડર તરીકે ભાજપ એકલુંજ નહિ કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓ જેવો એ કોરોના કાળમાં પણ ચૂંટણી લડવાના લાલચમાં કોરોના માં ચૂંટણી ન યોજવી જોઈએ એવો વિરોધ નઉઠાવ્યો એ પણ જવાબદાર છે. ચૂંટણી પૂર્ણ થયા બાદ એક બીજા પર આક્ષેપો લગાવવાથી કોઈ ફરક ન પડે ચૂંટણી લડેલા તમામ નેતાઓ તો ચૂપ્પી સાધે તોજ સારું છે નહીં તો આમ જનતા સવાલ પૂછશે તો મોઢું છુપાવું પડશે

Related posts

દેશભરમાં ડોક્ટરોના વિરુદ્ધ દેખાવો પછી ૧૧મીએ બિન આવશ્યક તમામ મેડીકલ સેવાઓ થંભી જશે

Ahmedabad Samay

આજે ગુજરાતના વીર પુરુષ શ્રી ડી.જી.વણઝારા સાહેબનો જન્મ દિન છે

Ahmedabad Samay

અમદાવાદમાં બે દિવસ આંતરરાષ્ટ્રીય ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલ યોજાશે

Ahmedabad Samay

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કમલમમાં બેઠક બાદ પ્રદેશ નેતૃત્વ વચ્ચે બેઠક યોજાઇ હતી

Ahmedabad Samay

પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત ભાવ વધારો,આજે ડીઝલ ૨૧ પૈસા તો પેટ્રોલ ૨૫ પૈસા મોંઘુ થયું

Ahmedabad Samay

જુહાપુરામાં સોના ચાંદીના દાગીના સહિત કુલ ૯.૭૨ લાખ ની ચોરી કરી.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો