ડાહ્યાજી ગોબરજી વણઝારા, ડી જી વણઝારા તરીકે જાણીતા ગુજરાતના પોલીસ અધિકારીનો આજ રોજ જન્મ દિન છે
ડી.જી.વણઝારા સાહેબ ગુજરાતના પૂર્વ નાયબ પોલીસ મહાનિદેશક તરીકે રહી ચૂક્યા છે. તેવો આતંકવાદ વિરોધી ટુકડીનું નેતૃત્વ કરતી વખતે તેમણે એક અમૂલ્ય કાર્ય કર્યું છે જેના લીધે ગુજરાત અને ભારત પર કર્જ રહેશે, તેમને ગાંધીનગરમાં સૌરાબુદિન એન્કાઉન્ટર કરી દેશના પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદીની રક્ષા કરી હતી જો આ વીર પુરુષ ન હોત તો આજે PM મોદી પણ ન હોત
આવા વીર પુરુષને જન્મ દિન નિમિત્તે વિશાલ પાટનકર,નિરજસિંહ ભદોરીયા અને અમદાવાદ સમય સમાચાર પત્ર તરફથી હાર્દિક શુભેચ્છાઓ