September 21, 2026
ગુજરાત

અમદાવાદની તમામ શાળાના કર્મચારીઓ ને કોવીડ વેકશીનેશન 3 દિવસમાં પુણૅ કરવા માટે આદેશ અપાયા

અમદાવાદ શહેર ની તમામ શાળાના (પ્રાથમિક, માધ્યમિક, ઉ.મા)કમૅચારીનું કોવીડ વેકશીનેશન 3 દિવસમાં પુણૅ કરવા માટે આદેશ અપાય છે જેને લગતે વિવિધ સ્થળોએ રસીકેન્દ્રનું આયોજન કરવામા  આવ્યું છે.

નીચે દશૉવેલ રસીકરણ કેન્દ્ર માંથી  શાળાના કમૅચારીઓ કયા કેન્દ્ર ઉપર જવુ તેનું શાળાએ કમૅચારીનુંનામ,રશીકરણ કેન્દ્ર, તારીખ અને સમય જણાવેલ છે.

રસીકરણ સમયે કમૅચારીએ પોતાનું ફોટો આઈ ડી કાડૅ અને આધાર કાડૅ સાથે લઈ જવાનું રહેશે.

Related posts

પી.એફ.માં વધારે રૂપિયા જમા કરાવીને ટેકસ બચાવતા લોકોને બજેટમાં મોટો ફટકો

Ahmedabad Samay

નિકોલ વિસ્તારમાં આવેલ વિરલ જ્વેલર્સ નામની દુકાનમાં લૂંટનો બનાવ

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ પરિસદ દ્વારા શિવ બારાત સભા અને સ્નેહ મિલન ૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું,

Ahmedabad Samay

કઠવાડા ખાતે આવેલ ગેલેક્સી સ્પેસ્યા ફ્લેટમાં રતન ટાટાને બે મિનિટ મૌન રાખી શ્રદ્ધાંજલિ અર્પી

Ahmedabad Samay

વધાની ખુશ્બુ અને પ્રતિમા એજ્યુકેશન દ્વારા આજ રોજ ડીઝીટલ દિવસની ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષાના ફોર્મ 7 નવેમ્બરથી 6 ડિસેમ્બર સુધી ઓનલાઈન ભરી શકાશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો