August 7, 2026
ગુજરાત

અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના દ્વારા ધૈર્યરાજસિંહને ઓનલાઈન ટ્રાન્સફર અને ચેક થી ૪૩૦૦૦૦ રૂપિયા સહાય આપવામાં આવી.

એસ.એમ.ઇ. 1 નામની બિમારીથી પીડિત બાળક ધેર્યરાજસિંહ રાઠોડની મદદ માટે રાષ્ટ્રીય અધ્યક્ષ આર.પી.સિંઘ બઘેલના આહવાન પર અખંડ રાષ્ટ્રીય હિન્દુ સેના દ્વારા આ મુહિમ ની શરૂઆત કરવામાં આવી હતી.

જેમાં આજે રાષ્ટ્રીય અધ્યક્ષ આર.પી.સિંહ બઘેલ અને કોર કમિટી સાથે મળી પીડિત બાળક ના પિતા શ્રી રાજદીપસિંહ રાઠોડને સંગઠન દ્વારા ટ્રાન્સફર અને ચેક થી ૪૩૦૦૦૦ રૂપિયા સહાય આપવામાં આવી.

Related posts

વિસનગરના કમાણા ગામના રાજપૂત યુવા સંગઠન દ્વારા ૧,૦૦,૦૦૧ નો દાન એકત્રિત કરાયું

Ahmedabad Samay

પાટડી તાલુકાના સાવડા ગામના ખેડૂતના ખેતરમાં કોઇ અજાણ્યા ઇસમે આગ લગાવતા 60 મણ જીરા સહિત રૂ. 3.18 લાખનો મુદામાલ બળીને ખાખ થઇ ગયો હતો.

Ahmedabad Samay

હજુ સુધી સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાઇકોસિસના ૫૫૧ દર્દીઓની સર્જરી કરાઇ

Ahmedabad Samay

વર્ષના અંતિમ માસમાં ચાર મોટા બદલાવ થવા જઇ રહ્યા છે

Ahmedabad Samay

પાટણ જિલ્લાની ચાણસ્મા, રાધનપુર અને હારીજ નગરપાલિકાની પાંચ વર્ષની મુદ્દત પૂર્ણ, હવે વહીવટદારનું શાસન

Ahmedabad Samay

સુરેન્દ્રનગરના દરજી પરિવારના 3 સભ્ય, પતિ, પત્ની અને પુત્રીનાં રાજપર પાસેની કૅનાલમાંથી મૃતદેહ મળી આવતા શોકની લાગણી ફેલાઈ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો