June 24, 2026
ગુજરાત

35 સોસાયટીઓ માઈક્રોકન્ટેઇનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવી

અમદાવાદમાં સતત વધતાં કહેરના કારણે માઇક્રોકન્ટેઇનમેન્ટ ઝોનમાં વધારો કરવામાં આવ્યો છે. આજે વધુ 35 સોસાયટીઓ માઈક્રોકન્ટેઇનમેન્ટ ઝોનમાં મૂકવામાં આવી છે. અત્યાર સુધી 318 વિસ્તાર માઈક્રોકન્ટેઇનમેન્ટમાં છે.

શહેરના પશ્વિમ વિસ્તારમાં ગોતા,થલતેજ, નવરંગપુરા, ઘાટલોડિયામાં સતત કોરોના સંક્રમણ વધી રહ્યુ છે. આ વિસ્તારના ટેસ્ટિંગ ડોમ પર જોવા મળી રહી છે અને તમામ વિસ્તારોમાં ટેસ્ટિંગ શરૂ થાય તે પહેલા જ લોકોની લાઈનો જોવા મળી રહી છે

Related posts

નરોડા પાટિયા પર પોલીસની એવોર્ડ આપવા લાયક કામગીરી, જાહેરમાર્ગ પર ફરતા દારૂડિયાને છોડી મુક્યો અને ઘરે જવા મોળું પડતા રાહદારીની ધરપકડ કરી

Ahmedabad Samay

અમદાવાદ – રાત્રિ દરમિયાન પોલીસે દારુ, ડ્રગ્સ મામલે સિંધુભવન રોડ, થલતેજ અને એસજી હાઈવે પર ઓપરેશન હાથ ધર્યું

Ahmedabad Samay

નાગબંધમ ફિલ્‍મ ૩ જુલાઈ, ૨૦૨૬ ના રોજ મોટા પડદા પર થશે રિલીઝ

Ahmedabad Samay

છત્રી સાથે રાખી રમવા પડશે ગરબા,હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા નવરાત્રી દરમિયાન ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી

Ahmedabad Samay

નરોડા પાટિયા કાંડના આરોપી ની હત્યા કરનારની પોલીસ દ્વારા ધરપકડ કરાઇ

Ahmedabad Samay

પેહલા કોલેજ ખુલશે ત્યારબાદ શાળા ખુલશે: ભુપેન્દ્રસિંહ ચુડાસમા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો