December 3, 2024
ગુજરાતઅપરાધ

નરોડા પાટિયા કાંડના આરોપી ની હત્યા કરનારની પોલીસ દ્વારા ધરપકડ કરાઇ

પેરોલ પર આવેલા નરોડા હત્યા કાંડના આરોપીની હત્યા કરનાર ની નરોડા પોલીસે કરી ધરપકડ 

નરોડા પોલીસની ગિરફ્તમાં આવેલ આ શખ્સનું નામ છે કમલેશ ચુનારા, આરોપી કમલેશની નરોડા પોલીસે હત્યાના ગુનામાં ધરપકડ કરી છે, અને માત્ર કમલેશ જ નહિ પણ એક સગીરને પણ હત્યાના ગુનામાં પકડવામાં આવ્યો છે.

શા માટે કરાઈ હત્યા
પોલીસે તપાસ કરતા મૃતકને પકડાયેલા આરોપીઓએ 12 થી 15 જેટલા ઘા મારી મોતને ઘાટ ઉતારી નાખ્યો હોવાનું સામે આવ્યું. પોલીસ તપાસ કરતા સામે આવ્યું કે મૃતક થોડા વર્ષ પહેલા આરોપી કમલેશના પરિવારમાંથી મહિલાને કે ભગાડી ગયો હતો. જેની અદાવત અને અગાઉની નાણાં ની લેવડ દેવડ બાબતે તાજેતરમાં જ બોલા ચાલી થઈ હતી. જે તમામ બાબતોની અદાવત રાખી કમલેશ અને સગીર નવાબ ઉર્ફે કાળુ ઠાકોર પાસે ગયા હતા. જ્યાં વાતચીત ચાલુ હતી ને તરત સગીર તીક્ષ્ણ હથિયાર સાથે તૂટી પડ્યો અને બાદમાં કમલેશે પણ હાથ સાફ કર્યો.

Related posts

અટલ બ્રિજની સફળતાને જોતા શહેરમાં 130 વર્ષ જૂના એલિસ બ્રિજને ટૂરિસ્ટ સ્પોટ બનાવાશે

Ahmedabad Samay

ગુજરાતમાં ૧૭મી બાદ ખુલી શકે છે લોકડાઉન

Ahmedabad Samay

કુતીયાણા વિસ્તારમાંથી ગે.કા. ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી પોરબંદર એલ.સી.બી.

Ahmedabad Samay

વડાપ્રધાન મોદીએ ગાંધી આશ્રમની મુલાકાત લીધી,બુકમાં સંદેશો પણ લખ્યો

Ahmedabad Samay

અમદાવાદથી મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનની કામગિરી 2027 સુધીમાં થઈ શકે છે પૂર્ણ

Ahmedabad Samay

રાજસ્થાન હોસ્પિટલના બે માળના બેઝમેન્ટમાંથી નીચેના પાર્કિંગ બેઝમેન્ટમાં લાગી ભીષણ આગ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો