September 22, 2026
ગુજરાત

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા પરપ્રાંતીયો ને શહેર છોડી ન જવા અપીલ કરાઇ, હેલ્પલાઇન નંબર જાહેર કરાયો

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ ના પ્રદેશ પ્રમુખ શ્રી મહેશસિંહ કુશવાહા અને શ્રી શ્યામસિંહ ઠાકુર
રાષ્ટ્રીય પ્રમુખ દ્વારા ઉત્તર ભારતીય કામદારોને નમ્ર વિનંતી કરી છે કે ” તમે કોરોનાને લીધે ડરશો નહીં. તમારે ગુજરાત છોડવાની જરૂર નથી. સરકાર તમારી સાથે છે અને તમારી પોતાના સમાજ ની સંસ્થા “ઉત્તર ભારતીય વિકાસ પરિષદ” તમારી સાથે છે. અમે તમારી દરેક જરૂરિયાત, દરેક જરૂરી સેવા માટે તમારી સાથે છીએ”

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા હેલ્પલાઇન નંબર પર જારી કરાયો   છે જેના પર તમામ પ્રકારની બની શકે અને શક્ય હોય તેેેટલી મદદ કરાશે

હેલ્પલાઇન નંબર : 8511148833, 7383789465

Related posts

દિલ્હી માં ફરી લોકડાઉન વધારવાના એંધાણ

Ahmedabad Samay

અમદાવાદ પર આતંકવાદી હુમલા થવાની શકયતા, અમદાવાદ પોલીસ અલર્ટ

Ahmedabad Samay

હઠીપુરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની વ્યવસ્થાપક કમિટિ સભ્યોની ચૂંટણી યોજાઈ:આદર્શ પેનલના સભ્યોની જીત

Ahmedabad Samay

મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા જન ચેતના રેલી સાઈકલ ઉપર કાઢવામાં આવી

Ahmedabad Samay

મુખ્યમંત્રીએ ગાંધીનગર સિવિલ હોસ્પિટલની  ઓચિંતી મુલાકાત લીધી

Ahmedabad Samay

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા અમદાવાદ જિલ્લા પંચાયતની આગામી ચૂંટણીઓ માટે નામ જાહેર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો