September 20, 2026
ગુજરાત

પૂર્વી લદ્દાખમાં -૪૦ ડિગ્રીમાં ઓક્સિજનની અછતને લીધે હવાલદાર કુલદીપસિંહ સુરેશસિંહ ભદૌરીયા વીરગતિ પામ્યા

પૂર્વી લદ્દાખમાં  – 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઓક્સિજનના અભાવને કારણે મળ્યું હતું, 16.15 મિનિટની ઓક્સિજનની અછતને લીધે હવાલદાર કુલદીપસિંહ સુરેશસિંહ ભદૌરીયા 8 એપ્રિલે શ્વાસ લેવામાં અસમર્થ થતા વિરગતિ પ્રાપ્ત થયા હતા

તેવોના મૃતદેહ અમદાવાદમાં લાવવાામાં આવ્યો હતો. . વીર સપૂતને અંતિમ સલામી આપીને ગાર્ડ ઓફ  ઓનર આપવામાં આવ્યું હતું, અમદાવાદ મેટ્રોપોલિટન પોલીસનો કાફલો અને સજ્જનોએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. હવાલદાર કુલદીપસિંહ જમ્મુ કાશ્મીરમાં કામગીરીમાં સફળ રહ્યા છે અને વિવિધ સંવેદનશીલ પોસ્ટ્સ 2 વખત       આર.આર.માં રહ્યા બાદ, ભારતીય સૈન્યના બહાદુર,  હવાલદાર કુલદીપસિંહ સુરેશસિંહ ભદૌરીયાને  કોટી કોટી નમન છે.

 

શહીદવીર હવાલદાર કુલદીપસિંહ પુરા ટિનેટ. તહસીલ – બાહ જીલ્લા – આગ્રા (યુપી) નિવાસી સ્વ. સુરેશસિંહના વૃદ્ધ પુત્ર (સુરેન્દ્રૃસિંહ) અને સ્વ. વિશાલસિંહ ભદૌરીયાના પુત્ર હતા. સુરસીંગ ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા હતા, તાજેતરમાં સ્વ.હવલદાર કુલદીપસિંહના નાના ભાઈ શ્રી સંદીપસિંહ અમદાવાદની ગુજરાત પોલીસમાં ફરજ બજાવી રહ્યા છે. સ્વ.હવલદાર કુલદીપસિંહનો જન્મ 28 જૂન 1981 ના રોજ પોલીસ ક્વાર્ટર્સ અમદાવાદમાં થયો હતો,  અમદાવાદમાં શિક્ષણ લીધું હતું, તેમને એક પુત્ર અને એક પુત્રી છે. વીરગતી સમયે પૂર્તિ લડાખમાં 12 ગાર્ડ્સમાં ફરજ બજાવી રહ્યા હતા.

Related posts

૧૦૮ તરિકે જાણીતા જન સેવક શ્રી ભવાનીસિંહ શેખાવત અને “સેવા પરમો ધર્મ” માનનારા સંજય સાહુ સાથે મુલાકાત

Ahmedabad Samay

કોમર્શિયલ ગેસ સિલિન્‍ડરની કિંમતમાં મોટો ઘટાડો. રેસ્‍ટોરાં અને ઢાબામાં ખાવાનું સસ્‍તું થઈ શકે છે.

Ahmedabad Samay

ભાજપ તરફે નાની ઉંમરે લીલાધર ખડકેને સોપાઈ જવાબદારી

Ahmedabad Samay

શહીદ દિન નિમિત્તે ઇનકલાબ યુવા સંગઠન દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અપાઇ

Ahmedabad Samay

હવામાન વિભાગે આગામી સાત દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સુધીના ઘટાડાની શક્યતા

Ahmedabad Samay

અમદાવાદના પાવનધામ ખાતે પ્રજ્ઞાચક્ષુ મહિલાઓનો અનોખો કૂકિંગ શો યોજવામાં આવ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો