September 21, 2026
ગુજરાત

મહામારીમાં ભાવનગરના યુવરાજ આવ્યા પ્રજાની મદદે.

ભાવનગર જિલ્લાના મહારાજ શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલના વારસદાર યુવરાજ જયવીરરાજસિંહ ગોહિલ કોરોનાની આવી મહામારીમાં આવ્યા પ્રજાની મદદે અને તેમને જણાવ્યું કે કોઈપણ વ્યક્તિને, કોઇપણ સમયે કોઈ વાંધો હોય કોઈ તકલીફ હોય તો મને જાણ કરી શકો છો.મુખ્ય તવે પોઝિટિવ કેસ વાળા દર્દીઓની સારસંભાળ રાખવાની ક્યાંયે બેદરકારીથી દર્દીની મૃત્યુંથાય અને વિશેષ મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે કોઈપણ ભય કે ગભરાયા વગર જે સત્ય હક્કીક્ત છે તે લોકો સુધી પોહચડો,

હું કોઈ રાજકારણ થી ડરતો નથી હું પ્રજા સાથે છું અને પ્રજા સાથે હમેશા રહેવાનો છું.હું ક્ષત્રિય છુ મારો ધર્મ પ્રજા અને દેશની રક્ષા કરવાનો છે અને તે હું કરવા તતપર રહીશ, આખા ભારતના ક્ષત્રિયો એ દેશની રક્ષમાટે બલિદાન આપેલું છે, વધુમાં તેમને જણાવ્યું હતું કે હવે હું શાંતનહી બેસું ગમેતે હોય તેમને ભૂલનો પરિણામ ભૂગતવો પડશે આમ જનતાને ન્યાય અપાવવા હવે હું મેદાનમાં છુ.

Related posts

હવે અમદાવાદમાં 23 જગ્યાઓ પર ટાયર કિલર બંપ લગાવવામાં આવશે

Ahmedabad Samay

દારૂની હેરફેર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવેલા કોઈ પણ વાહનને જપ્ત કરી હરાજી કરાશે

Ahmedabad Samay

શાળાઓ દ્વારા યોજાતા પ્રવાસો, પિકનિકો તથા ભારત દર્શન કાર્યક્રમોમાં હવે બે ગણવેશધારી પોલીસકર્મીઓ ફરજિયાત રીતે હાજર રહેશે

Ahmedabad Samay

ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચમાધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧૦ નું પરીક્ષાનું પરીણામ ૮૩.૦૮ ટકા જાહેર

Ahmedabad Samay

મહિલા દીને ભારત માતાની રક્ષા માટે વીર પુત્રી સેજલ રબારી શહીદ થઈ

Ahmedabad Samay

આજ રોજ આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ તરફે દ્વિતીય વિદ્યાર્થી સન્માન સ્માહરોહ આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો