August 8, 2026
ગુજરાતરાજકારણ

આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા લોકહિત માટે લાંભા વોર્ડમાં સેનેટાઈઝર કરવામાં આવ્યું

હાલની કોરોના ની પરિસ્થિતિ જોતા અમદાવાદના ઘણા વિસ્તારોમાં સેનેટાઈઝર કરવાની જરૂર પડી રહી છે તેવામાં આમ આદમી દ્વારા લાંભા વોર્ડમાં સેનેટાઈઝરની જરૂર હોવાથી  પાર્ટી ના કાર્યકરો

ભાવેશ મારૂ

ભાવેશ મારૂ નિતીન રેવર, જોય ક્રિશ્ચયન પ્રિયાંક ક્રિશ્ચયન દ્વારા અલગ અલગ સોસાયટી માં સેનેટાઈઝ કરવામાં આવ્યું હતું. લાંભા વોર્ડના રાણીપુર ગામ,ઇન્દિરા નગર સોસાયટી, શાંતુ માસ્ટર ની ચાલી,વિક્ટોરિયા પાર્ક,લક્ષ્મીપુરા ગામ ,ભોઈ વાસ, પ્રજાપતિ વાસ, નાયક વાસ, ચૌહાણ નગર, ઠાકોર વાસ વિભાગ 1,2,3,4.માં સેનેટાઇઝ કરવાાનું કામ કરવામાં આવ્યું હતું,

Related posts

વિદ્યાર્થીઓને અભ્યાસ માટે આવનજાવન કરવા માટે ગુજરાત એસટીનો (GSTC)નો ફ્રી પાસ આપવામાં આવશે.

Ahmedabad Samay

અમદાવાદના ઓઢવમાં ઘરઘાટી તરીકે રહીને દારૂની હેરાફેરી કરતી 17 વર્ષની સગીરાને પોલીસે ઝડપી

Ahmedabad Samay

અમદાવાદ:દશામની મૂર્તિ વિસર્જન કરવા જતાં  પાણીમાં ડૂબી જતાં 3 લોકોના દુઃખદ મૃત્યુ થયાં

Ahmedabad Samay

રઘુનાથ હાઈસ્કૂલ ખાતે મ્યુનિ. શાળાના નિવૃત આચાર્ય અને શિક્ષકોનું વિદાય અને સન્માન સમારોહ આયોજન કરાયું

Ahmedabad Samay

જીસીએસ હોસ્પિટલમાં “ઇન્ટરનેશનલ મેન ડે” ની ઉજવણી

Ahmedabad Samay

આજથી અહીં રિવર ક્રૂઝની સવારીનો આનંદ પણ માણી શકાશે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો