September 21, 2026
ગુજરાત

અમદાવાદમાં પરત ફરતી વખતે ૭૨ નો RT-PCR ટેસ્ટ જરૂરી

અમદાવાદ મનપા દ્વારા તા;5થી શહેરના રહેવાસી શહેરમાં પરત આવતા સમયે RTPCR ટેસ્ટ કરાવવાનો રહેશે નહીં તે મુજબનો સરકારના ઉચ્ચ અધિકરીઓના પરામર્શમાં રહીને કરવામાં આવ્યો હતો તેવામાં નામદાર હાઇકોર્ટ દ્વારા આ મુદા ઉપર ચર્ચા કરવામાં આવેલ તેમજ રાજ્ય સરકારના પરિપત્ર મુજબ અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશ ઇચ્છુક તમામ વ્યક્તિઓએ છેલ્લા 72 કલાકમાં RTPCR ટેસ્ટ કરાવેલ હોય અને તે નેગેટિવ આવેલ હોય તેને જ પ્રવેશ મળવાપાત્ર થશે

Related posts

મેવાડ વાગડ રાજપૂત સેવા સંસ્થા દ્વારા સુખદેવસિંહ ગોગામેડીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

Ahmedabad Samay

પત્ની વિરુદ્ધ ૧૦ અરજી કર્યા બાદ પોલીસે પતિની ફરીયાદ લીધી

Ahmedabad Samay

નાના વહેપારીઓ ને ફરી ઉદ્યોગ ઉભા કરવા મહત્વની યોજના

Ahmedabad Samay

ક્ષત્રિય સંકલન સમિતિનો દાવો ગુજરાતમાં ભાજપ ૭ જેટલી સીટ ગુમાવશે

Ahmedabad Samay

ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ૧૧ જુલાઈએ ૧૨૨૦ વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે.

Ahmedabad Samay

શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિ દ્વારા રામ મંદિર બનાવવા દરેક હિન્દૂ દ્વારા ભંડોળ એકત્રિત કરી જનભાગીદારી કરાવવામાં આવશે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો