હાલની કોરોના ની પરિસ્થિતિ જોતા અમદાવાદના ઘણા વિસ્તારોમાં સેનેટાઈઝર કરવાની જરૂર પડી રહી છે તેવામાં આમ આદમી દ્વારા લાંભા વોર્ડમાં સેનેટાઈઝરની જરૂર હોવાથી પાર્ટી ના કાર્યકરો
ભાવેશ મારૂ નિતીન રેવર, જોય ક્રિશ્ચયન પ્રિયાંક ક્રિશ્ચયન દ્વારા અલગ અલગ સોસાયટી માં સેનેટાઈઝ કરવામાં આવ્યું હતું. લાંભા વોર્ડના રાણીપુર ગામ,ઇન્દિરા નગર સોસાયટી, શાંતુ માસ્ટર ની ચાલી,વિક્ટોરિયા પાર્ક,લક્ષ્મીપુરા ગામ ,ભોઈ વાસ, પ્રજાપતિ વાસ, નાયક વાસ, ચૌહાણ નગર, ઠાકોર વાસ વિભાગ 1,2,3,4.માં સેનેટાઇઝ કરવાાનું કામ કરવામાં આવ્યું હતું,