August 7, 2026
ગુજરાત

ઉત્તર ભારતીય વિકાષ પરિષદ દ્વારા અમદાવાદના સરસપુર ખાતે નિઃશુલ્ક ઓક્સિન બેડ ની સુવિધા કરાઇ

હાલ રાજ્યમાં કોરોના પરિસ્થિતિ એટલી હદે વધી છે કે કોરોના દર્દીઓ માટે બેડ અને ઓક્સિજન ની અછત જોવા મળી રહી છે તેવા ઘણા બધી સંસ્થાઓ સામે આવ્યા છે અને જેમ બને એમ મદદરૂપ થાય છે
તેવામાં અમદાવાદના “ઉત્તર ભારતીય વિકાસ પરિષદ”  ના પ્રદેશ અધ્યક્ષ મહેશસિહ રાજેન્દ્રસિંહ કુશવાહના સહયોગથી ઉત્તર ભારતીય વિકાષ પરિસદ દ્વારા સંચાલિત “સંત કબીર કોવિડ કેર સેન્ટર” ની ઓક્સિન બેડ સાથે નિશુલ્ક સુવિધા અમદાવાદના સરસપુર ખાતે ચાલુ કરવામાં આવી છે.

તેમના પ્રયત્ન માટે ઉત્તર ભારતીય વિકાષ પરિસદ અને રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી શ્યામસિંહ ઠાકુર એ આભાર વ્યક્ત કર્યો છે.

Related posts

અમદાવાદ: જમીન વિવાદમાં કૌટુંબિક ભાઈને છરીના 24 ઘા મારી હત્યા કરનાર પિતા, બે પુત્ર, જમાઇ સહિત કુલ 5ને આજીવન કેદની સજા

Ahmedabad Samay

નેશનલ ઈન્સ્ટિટ્યૂશનલ રેન્કિંગ ફ્રેમવર્ક દ્વારા જાહેર કરાયેલ રીપોર્ટ અનુસાર, જીટીયુ –જીએસપી સમગ્ર દેશમાં 71માં સ્થાને

Ahmedabad Samay

આજથી ભૂમાફીયા વિરૂદ્ધનો કાયદો અમલમાં: વિજય રૂપાણી

Ahmedabad Samay

અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજનામાં શ્રમિકોને રૂ. 289માં પાંચ લાખનો અને રૂ. 499માં દસ લાખનો આકસ્મિક વીમો

Ahmedabad Samay

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવેલ કેન્સર હોસ્પિટલના કાયમી કર્મચારીએ હોસ્પિટલના છત પરથી પડતું મૂક્યું

Ahmedabad Samay

રાષ્ટ્રવાદી યોધ્ધાઓનુ રણ સંગ્રામ જન મહામંથન માટે નમો સેના દ્વારા ગુજરાતના રાષ્ટ્રવાદી અગ્રણીઓ‌ સાથે બેઠક યોજાઈ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો