August 7, 2026
ગુજરાત

જરૂરિયાત મંદ લોકોને અનાજ કીટ વિતરણ કરાયું

હાલ કોરોના કાળમાં લોકડાઉનના કારણે ખાસા બધા લોકોની જિંદગી પર મોટી અસર પડી છે કેટલાક લોકોના વેપાર બંધ થઇ ગયા કેટલાય લોકોએ નોકરી ગુમાવી જેના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડે છે, રોજિંદા જીવન પણ ગુજારવામાં મુશ્કેલીઓ ની સામનો કરવો પડી રહ્યો છે તેવામાં


કુબેરનગર બંગલા વિસ્તારમાં ગીતા બેન અને રાજુ ઢોલાની દ્વારા ૨૫ લોકોને જીવન જરૂરી અનાજ પૂરું પાડવામાં આવ્યું હતું. ચોખા, ઘઉં, દાળ, મીઠું,મરચું અને અન્યુ વસ્તુઓની કીટ બનાવી ને વિતરણ કરવામાં આવ્યું હતું

Related posts

અમદાવાદ – મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે મહેશ્વરી સેવા સમિતિ દ્વારા આયોજિત સમૃદ્ધિ ટ્રેડફેર 2023નું ઉદ્ઘાટન

Ahmedabad Samay

અમદાવાદમાં નવા ૦૯ વિસ્તારને માઈક્રો કંટેઇન્મેન્ટ ઝોન તરીકે જાહેર કરાયા અને ૦૪ માઈક્રો કંટેઇન્મેન્ટ ઝોન દૂર કરાયા

Ahmedabad Samay

મોંઘવારીનો આંક પહોંચ્યો ૭.૩૯ ટકાએ

Ahmedabad Samay

એર ઇન્ડિયાના ઉચ્ચ અધિકારીઓ ઉઠાવી રહ્યા છે મોંઘી સુવિધાઓ નો લાભ: એર ઇન્ડિયા પાયલોટ

Ahmedabad Samay

સંત કબીર સેન્ટર પરથી કોરોનાને માત આપી દર્દી સાજો થતા ફુલહારથી સન્માન કરી ઘરે રવાના કર્યા

Ahmedabad Samay

સરકારી નિયમ અને સોસિયલડીસ્ટેન્સ નો શ્રી રામ વાટીકા માં થયો પાલન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો