September 22, 2026
ગુજરાતરાજકારણ

અમદાવાદ આમ આદમી પાર્ટી દ્વારા સૌરાષ્ટ્રમાં ૫૦૦ અન્નની કીટ વિતરણ કરાશે

Ad

અમદાવાદના આમ આદમી પાર્ટીના પૂર્વ શહેર વડા અમજદખાન પઠાણ,રમિલા બેન ડાબી,બબીતા ​​જૈન,
અંકિત ભાઈ દરજી અને અનિલ ભાઈ પટેલ દ્વારા તૌકતે વાવાઝોડા એ ગરીબ લોકોના મકાનો ધરાશય થઇ ગયા છે લોકો બેઘર થઇ ગયા છે,

સૌરાષ્ટ્રના લોકોને ભારે હાલાકી ભોગવી પડે છે, ગરીબ લોકોને ખાવા માટે અનાજ, પીવા માટે પાણી નથી, તે ખૂબ જ  દુઃખદ ઘટના છે,અમદાવાદથી સૌરાષ્ટ્ર માટે આમ આદમી પાર્ટી દ્વારા અન્નની ૫૦૦ કીટ તૈયાર કરી છે, કીટ નાના બાળકો માટે સેવ બુંદીની કીટ તૈયાર કરવામાં આવી છે, જે આજે સૌરાષ્ટ્ર ખાતે વિતરણ કરવામાં આવશે.

Related posts

અમદાવાદ -પોલીસે ઓવર સ્પીડ, ડ્રંક એન્ડ ડ્રાઈવ સહીત 192 કેસો 24 કલાકમાં નોંધ્યા

Ahmedabad Samay

નરોડવિસ્તારમાં આવેલ તુલસી વિવાહ સંસ્થા દ્વારા લગ્ન સમહારો નું આયોજન કરાયું

Ahmedabad Samay

સમગ્ર દેશના મોસમમાં મોટો ફેરફાર થવાના સંકેતો,ભારે વરસાદ અને તેજ પવન ફૂંકાવાની આગાહી

Ahmedabad Samay

રેલવે કોન્સ્ટેબલ સમય સુચકતા પતિ પત્ની બંનેના જીવ બચાવ્યા

Ahmedabad Samay

અમદાવાદની રથયાત્રા કોમી એખલાસનું પ્રતીક શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થવા માટે સેવારત તમામ વિભાગોનો મુખ્યમંત્રીએ આભાર માન્યો

Ahmedabad Samay

એક મહિના સુધી સંયુકત રાષ્ટ્રની સુરક્ષા પરિષદની કમાન ભારતના હાથમાં આવશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો