અમદાવાદના આમ આદમી પાર્ટીના પૂર્વ શહેર વડા અમજદખાન પઠાણ,રમિલા બેન ડાબી,બબીતા જૈન,
અંકિત ભાઈ દરજી અને અનિલ ભાઈ પટેલ દ્વારા તૌકતે વાવાઝોડા એ ગરીબ લોકોના મકાનો ધરાશય થઇ ગયા છે લોકો બેઘર થઇ ગયા છે,
સૌરાષ્ટ્રના લોકોને ભારે હાલાકી ભોગવી પડે છે, ગરીબ લોકોને ખાવા માટે અનાજ, પીવા માટે પાણી નથી, તે ખૂબ જ દુઃખદ ઘટના છે,અમદાવાદથી સૌરાષ્ટ્ર માટે આમ આદમી પાર્ટી દ્વારા અન્નની ૫૦૦ કીટ તૈયાર કરી છે, કીટ નાના બાળકો માટે સેવ બુંદીની કીટ તૈયાર કરવામાં આવી છે, જે આજે સૌરાષ્ટ્ર ખાતે વિતરણ કરવામાં આવશે.