August 7, 2026
ગુજરાતશુભેચ્છા

આજે ગુજરાતના વીર પુરુષ શ્રી ડી.જી.વણઝારા સાહેબનો જન્મ દિન છે

ડાહ્યાજી ગોબરજી વણઝારા, ડી જી વણઝારા તરીકે જાણીતા ગુજરાતના પોલીસ અધિકારીનો આજ રોજ જન્મ દિન છે

ડી.જી.વણઝારા સાહેબ ગુજરાતના પૂર્વ નાયબ પોલીસ મહાનિદેશક તરીકે રહી ચૂક્યા છે. તેવો આતંકવાદ વિરોધી ટુકડીનું નેતૃત્વ કરતી વખતે તેમણે  એક અમૂલ્ય કાર્ય કર્યું છે જેના લીધે ગુજરાત અને ભારત પર કર્જ રહેશે,  તેમને ગાંધીનગરમાં સૌરાબુદિન એન્કાઉન્ટર કરી દેશના પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદીની રક્ષા કરી હતી જો આ વીર પુરુષ ન હોત તો આજે PM મોદી પણ ન હોત

આવા વીર પુરુષને જન્મ દિન નિમિત્તે વિશાલ પાટનકર,નિરજસિંહ ભદોરીયા અને અમદાવાદ સમય સમાચાર પત્ર તરફથી હાર્દિક શુભેચ્છાઓ

 

Related posts

અસારવામાં રહેતી યુવતીએ પ્રેમ સંબંધ રાખવાની ના પાડતા મારવાની ધમકી અપાઈ

Ahmedabad Samay

ગુજરાતમાં તા. ૧ ઓકટોબરથી સ્વચ્છ ભારત અભિયાન શરૂ થશે

Ahmedabad Samay

મેઘાણીનગર પોલીસ સ્ટેશનની કમાન મેઘાણીનગરના જ યુવકના હાથમાં

Ahmedabad Samay

રાજસ્થાની ગીત “રાજ બન્ના સા”એ સોસિયલ મીડિયામાં મચાવી ધૂમ, ૩ જ દિવસમાં બન્યું લોકપ્રિય

Ahmedabad Samay

કોરોના કેસ વધતા વધુ એક મહત્વનો નિર્ણય લેવાયો, કાલથી બસ સેવા બંધ

Ahmedabad Samay

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને એએમસી (AMC) દ્વારા સિંગનલ પર ભીખ માંગતા સંગઠિત હ્યુમન ટ્રાફિકિંગ (માનવ તસ્કરી) નેટવર્કનો કર્યો પર્દાફાશ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો