September 22, 2026
ગુજરાત

માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી નાં ૭૧ માં જન્મદિવસ નાં અવસરે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું

લોકલાડીલા માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી નાં ૭૧ માં જન્મદિવસ નાં અવસરે જન સહાયક ટ્રસ્ટ,અમદાવાદ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે

બ્લડ ડોનેશન કેમ્પ માં બ્લડ ડોનેટ કરી તેમના અમૂલ્ય દાન થી અન્ય લોકોના બહુ મૂલ્યવાન જીવન બચાવવા માટે મદદરૂપ થવા વિનંતી કરવામાં આવી હતી અને સૌ કોઈને આમંત્રણ આપવામાં આવ્યું છે.

રક્તદાન શિબિર સમય: ૧૭/૯/૨૧ સવારે ૧૦ વાગે
સ્થળઃ હીરામણી સાંધ્ય જીવન કુટીર,હીરા મણી સ્કૂલ કેમ્પસ, એસ જી હાઇવે.અમદાવાદ

બ્લડ ડોનેટ કરનાર ડોનરે નામ,નંબર ફોન થી રજીસ્ટર કરાવવું .૯૮૯૮૬૫૩૮૧૪

Related posts

અખિલ ગુજરાત ગોર વણઝારા સેવા સમિતિ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરાયું

Ahmedabad Samay

અમદાવાદ – તેજસ્વી યાદવ સામે માનહાનિના કેસની સુનાવણી આજે અમદાવાદ કોર્ટમાં થશે

Ahmedabad Samay

કાગડાપીઠ વિસ્તારમાં વૃદ્ધ સાથે ડિજિટલ અરેસ્ટ નામે રૂપિયા પડવનાર 2 આરોપી ઝડપાયા

Ahmedabad Samay

અમદાવાદમાં 28મીએ IPLની ફાઈનલ, એ જ દિવસે જ કમોસમી વરસાદ ક્રિકેટ પ્રેમીઓની મજા બગાડી શકે છે

Ahmedabad Samay

વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મુક્તિધામમાં ફ્રી જલ સેવા શરૂ કરાઇ

Ahmedabad Samay

ગુજરાત ATSએ એક વ્યક્તિની કરી ધરપકડ, જામનગર જિલ્લામાં વડાપ્રધાનની ઘટના દરમિયાન તેમની હત્યા અને વિસ્ફોટ કરવાની યોજના બનાવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો