September 21, 2026
ગુજરાત

બજરંગદળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ત્રિશુલ દીક્ષા સમારોહનું આયોજન કરાયું હતું

બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ત્રિશુલ દિક્ષા સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના મોટો મોટો હિન્દૂ સંગઠનો એ ભાગ લીધો હતો અને હિન્દૂ એકતા વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી અમોલ ધબડકે પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં મોટી સંખ્યમાં હિન્દૂ સનગઠનો અને તેમના કાર્યકરોએ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ત્રિશુલ દીક્ષા સમહરોના મુખ્ય અતિથિ શ્રી જીઓન ગ્રૂપ ઓફ કંપનીના અંકુરભાઇ પટેલ, મુખ્ય પ્રવતા તરીકે શ્રી સોહનસિંહજી સોલનકી તથા સંયોજક જીતુભાઇ સોલંકી અને સહ સયોજક દીનાકરણ ગ્રામીણ હાજર રહ્યા હતા.

Related posts

મેક્સિસ કંપની ની સ્ટાફ બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, ભાનું પ્રતાપ પાલ સહિત ચાર અન્ય વર્કર ઘવાયા.

Ahmedabad Samay

ગાંધીનગર ખાતે સેકટર-૧૧માં આયોજિત 36 GNPL નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ રોમાંચક મેચને મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે નિહાળી

Ahmedabad Samay

પાલ બઘેલ સમાજ સેવા સંઘ દ્વારા ન્યાય અને ધર્મના પ્રતિક એવા મહાન યોદ્ધા મહિલા લોક માતા દેવી અહિલ્યાબાઈ હોલકરજીની ૩૦૦મી જન્મજયંતિ ઉજવી

Ahmedabad Samay

હવે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કોરોના કહેર, નવા ૧૨ વિસ્તાર કન્ટેન્મેન્ટ માં ઉમેરાયા

Ahmedabad Samay

ભાજપમાં ટિકિટ ફાળવણી ઉપર કાર્યકરોનો રોષ દેખાયો, ખાનપુર કાર્યલય પર કાર્યકરો પોહચ્યા

Ahmedabad Samay

૧૯ માર્ચ ર૦રર ના રોજ અમદાવાદાના કર્ણાવતી કલબ ખાતેથી વીરાંજલી કાર્યક્રમ શરૂ કરાશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો