October 7, 2026

Year : Ahmedabad Samay

https://newsreach.in/ - 5601 પોસ્ટ્સ - 10 ટિપ્પણીઓ
રમતગમત

PBKS Vs MI: પંજાબ કિંગ્સે 214 રન બનાવવા છતાં મેચ હારી, વાંચો હારના મુખ્ય કારણો વિશે

Ahmedabad Samay
મોહાલીમાં રમાયેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે પંજાબ કિંગ્સને 6 વિકેટે હરાવ્યું હતું. પંજાબે 200થી વધુ રનનો ટાર્ગેટ આપ્યો હતો. આમ છતાં તેને હારનો સામનો કરવો પડ્યો...
જીવનશૈલી

આદુ લેમોનેડ ડ્રિંક રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખશે, પીધા પછી તરત જ તાજગી અનુભવે છે

Ahmedabad Samay
આદુ લેમોનેડ ડ્રિંક રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખશે, પીધા પછી તરત જ તાજગી અનુભવે છે જો તમને ઉનાળામાં કંઈક ઠંડું પીવાનું મળે તો તમે તરત જ...
રાજકારણ

ફ્રૂટ યાર્ડ તરીકે જાણીતા વંથલી યાડૅમાં કોંગ્રેસ શાસન ગુમાવે તેવી શક્યતા

Ahmedabad Samay
માર્કેટિંગ યાર્ડની ખેડૂત વિભાગની 10 વેપારી વિભાગની ચાર અને સહકારી વિભાગની બે બેઠકો માટે ચૂંટણી યોજવાની છે હાલ જિલ્લા સહકારી મંડળીના રજીસ્ટર દ્વારા વંથલી માર્કેટિંગ...
ગુજરાત

સુસ્ત સિંહના સાચા આંકડાના દાવા વચ્ચે ચપળ દીપડાઓને ગણવામાં વનતંત્રને મુંઝારો

Ahmedabad Samay
તૃણાહારી સિંહ અને દિપડાઓની વન વિભાગ દ્વારા ગણતરી કરવામાં આવે છે તૃણાહારી પ્રાણીઓનો અંદાજ નક્કી કરવો વન વિભાગ માટે સહેલો હોય છે તેવી જ રીતે...
રાજકારણ

જુનાગઢ તાલુકા ખરીદ વેચાણ સંઘમાં ચૂંટણી પૂર્વે જ ભાજપને પછડાટ

Ahmedabad Samay
જૂનાગઢ જિલ્લાની મોટાભાગની તમામ સહકારી સંસ્થાઓ પર ધીમે ધીમે ભાજપે કબ્જો મેળવી લીધો છે માર્કેટિંગ યાર્ડ બેંક ખરીદ વેચાણ સંઘ સહિતની તાલુકા અને જિલ્લાની સહકારી...
અપરાધ

શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ દીન પ્રતિદિન છેડતી અને બળાત્કારના અનેક બનાવો વધવા પામ્યા છે. ત્યારે વધુ એક છેડતીની ફરિયાદ સામે આવી છે.જેમાં યુનિવર્સિટી પોલીસ વિસ્તારમાં રહેતી ધો.11 ની સગીરા પોતાની સ્કૂલે જતી હતી. ત્યારે સગીરાના મામાનો મિત્ર તેનો પીછો કરી હાથ પકડી છેડતી કરતો હોવાની જાણ સગીરાએ તેના પરિવારજનોને કરતા તેમના દ્વારા નરાધમ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.આ મામલે ભોગ બનનાર તરૂણી ધો. 11માં અભ્યાસ કરે છે. હાલ રૈયા રોડ વિસ્તારમાં મામા સાથે રહે છે. તેણે પોલીસને જણાવ્યું કે આરોપી નિકુંજ ભરત સોલંકી (ઉ.વ.24,રહે. શાસ્ત્રીનગર) તેના મામાનો મિત્ર હોવાથી અવારનવાર ઘરે આવતો હતો. જેથી તેની સાથે મિત્રતા થઇ હતી. ચારેક મહિના પહેલા તેણે કોલ કરી કહ્યું કે આપણે ખાલી ફ્રેન્ડ તરીકે વાત કરશું. જેથી તેની સાથે ફ્રેન્ડ તરીકે વાત કરવાનું શરૂ કર્યું હતું.ત્રણેક માસ પહેલા તેને કોલ કરી તેના ઘરની પાછળ મળવા બોલાવી હતી. તે વખતે આરોપી નિકુંજે તેની મરજી વિરૂધ્ધ તેના ફોટા મોબાઈલ ફોનમાં પાડી લીધા હતા. અને હાથ પકડીને ગેરવર્તન પણ કર્યું હતું. તેમ કરવાની ના પાડતા સોશિયલ મીડિયામાં વાયરલ કરી દઇશ તેવી ધમકી આપી હતી. બાદ દોઢેક મહિના પહેલા તે સાયકલ લઇ સ્કૂલે જતી હતી ત્યારે રસ્તામાં આરોપી નિકુંજે તેનો પીછો કરી અટકાવી કહ્યું કે તું મારી સાથે વાત કેમ નથી કરતી. બાદમાં તેનો હાથ પકડી લીધો હતા. આ પછી અવારનવાર તેનો પીછો કરવાનું અને છેડતી કરવાનું ચાલુ રાખ્યું હતું. આખરે તેણે મામાને આ વાત કરતાં તેણે આરોપી નિકુંજના પિતા અને ભાઈને ઘરે બોલાવી વાત કરતાં બંનેએ હવે પછી આવું નહીં કરે તેવી ખાતરી આપી હતી. પરંતુ અવવાર ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપતો હતો. ફરીથી આ બાબતે મામાને વાત કરતાં ફરીથી બંને પક્ષો વચ્ચે સમાધાન થઇ ગયું હતું.આમ છતાં આરોપી નિકુંજે હેરાન કરવાનું ચાલુ રાખતા આખરે તેના વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

Ahmedabad Samay
શહેરમાં આજીડેમ ચોકડી પાસે માનસરોવર નજીક આવેલા રામપાર્કમાં રહેતા દંપતિ વચ્ચે નજીવા પ્રશ્ને ઝઘડો થતા પરિણીતાએ ઝેર પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરિણીતાને ઝેરી અસર...
અપરાધ

ધોરણ ૧૧માં ભણતી તરુણીને મામાના મિત્રએ કરી હેરાન: છેડતીની પરિવારમાં જાણ થતાં પોલીસમાં નોંધાવી ફરિયાદ

Ahmedabad Samay
શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ દીન પ્રતિદિન છેડતી અને બળાત્કારના અનેક બનાવો વધવા પામ્યા છે. ત્યારે વધુ એક છેડતીની ફરિયાદ...
અપરાધ

નવસારી: ચીખલીમાં RTI એક્ટિવિસ્ટની હત્યા મામલે પોલીસે 3 આરોપીની ધરપકડ કરી, મુખ્ય આરોપી હાલ પણ ફરાર!

Ahmedabad Samay
નવસારીના ચીખલીમાં થોડા દિવસ પહેલા RTI એક્ટિવિસ્ટની હત્યા કરવામાં આવી હતી. આ મામલે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. માહિતી મુજબ, પોલીસે RTI એક્ટિવિસ્ટની હત્યાના કેસમાં...
Other

નિકોલ એસપી રિંગરોડ પર વધુ એક સર્કલ બનાવાની કામગીરી શરૂ

Ahmedabad Samay
ભક્તિ સર્કલથી ગેલેક્સી હોમ્સ વચ્ચે ઘટનાઓના પગલે સર્કલ બનાવવાની માગણી  પાંચ વરસથી કરાઈ રહી હતી. જેના પગલે  આખરે અહીં સર્કલનું કામ શરૂ કરાયું છે.છેલ્લા પાંચ...
રાજકારણ

પાર્ટી સંગઠનથી માહિતગાર ગોપાલ ઇટાલિયાની નગરપાલિકા, ગ્રામ પંચાયતની ચૂંટણી માટે માટે ગુજરાતમાં વાપસી

Ahmedabad Samay
આપ પાર્ટીએ ગોપાલ ઈટાલિયાને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીના પ્રભારી બનાવ્યા છે. પાર્ટીએ વિધાનસભા ચૂંટણી બાદ ઈટાલિયાને મહારાષ્ટ્ર મોકલ્યા હતા. ત્યારે હવે ફરી ઈટાલિયાની વાપસી આગામી સ્થાનિક...