September 27, 2026
ગુજરાતતાજા સમાચાર

આસ્થા ફાઉન્ડેશન દ્વારા નિરાધાર વૃદ્ધઓ માટે અખબારનગર ખાતે વૃદ્ધાઆશ્રમ ની સ્થાપના કરવામા આવી

આસ્થા ફાઉન્ડેશન દ્વારા નિરાધાર વૃદ્ધઓ માટે અખબારનગર ખાતે વૃદ્ધાઆશ્રમ ની સ્થાપના કરવામા આવી છે, આસ્થા  ફાઉન્ડેશનના સભ્યો દ્વારા  આ સુંદર કામગીરી કરવામા આવી છે,

આસ્થા ફાઉન્ડેશન દ્વારા આ આશ્રમમા તમામ સુવિધા પૂરીપાડવામા આવી છે, ઉત્તમ રહેવાની શુદ્ધ અને ચોખ્ખુ ભોજન મનોરંજન માટે ટીવી અને વાંચનાલય જેવી ઉત્તમ સુવિધાઓ પુરી પાડવામા આવી છે.

આસ્થા ફાઉન્ડેશનના સભ્યો દ્વારા પૂજાપાઠ કરી વૃદ્ધા આશ્રમની શરૂઆત કરવામાં આવી છે.

Related posts

જીગ્નેશ મેવાણી અને કન્હૈયા કુમાર ભગતસિંહની જયંતીના પ્રસંગે કોંગ્રેસમાં જોડાયા

Ahmedabad Samay

કોંગ્રેસના ૭૦ જેટલા આગેવાનો “આપ”માં જોડાયા

Ahmedabad Samay

અમદાવાદમાં ચેઈન સ્નેચિંગ ગેંગનો પર્દાફાશ: સગીરને આગળ રાખી સોનાની ચેઈન લૂંટતી ગેંગ ઝડપાઈ, રૂ.1.49 લાખનો મુદ્દામાલ જપ્ત

Ahmedabad Samay

અમદાવાદમાં આજથી વરસાદી માહોલ જામવાની શક્યતા, 7 દિવસ ઝાપટા જોવા મળશે

Ahmedabad Samay

અકસ્માત કેસ મામલે તથ્ય પટેલ અને પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી પર આજે સુનાવણી, મૃતક પરીવારે કરી છે વાંધા અરજી

Ahmedabad Samay

કૃષ્ણનગરમા મહિલા બુટલેગર થી જનતા પરેશાન

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો