જૂનાગઢની યુવતી ની સાયલાથી નોલી તરફ જઈને ગળે ટૂંપો આપીને લાશને વાંતાવાછ વચ્ચેની વાડી પાસેના ખરાબાની ખાંડ સળગાવી દેવાની ઘટનાનું રીકન્ટ્રક્શન કરાવ્યું હતું અમદાવાદના પાલડી વિસ્તારની ગુમ થયેલ જૂનાગઢની યુવતી ની હત્યાનો પોલીસે કરેલો પડદાપાસ અને નવ આરોપીઓને ઝડપી લીધા હતા વધુ તપાસમાં સુરજ સોલંકી તેના મિત્ર સુરજ મૂંજન અને મિત સાથે ધારાને જુનાગઢ થી અમદાવાદ તરફ લઈ જતા હતા આ દરમિયાન ધારાને સમજાવીને સાયલા તાલુકાના વાંટાવચ્છ તરફની વાળી તરફ કારમાં લઈ ગયા હતા અને સુરેશ સોલંકી સાથે સંબંધો પૂરા કરવા માતબર રકમની ધારાને લાલચ આપવા છતાં ન માનતા ધારાને ગળે ટૂંકો દહી મોતને ઘાટ ઉતારી હતી જે બાબતનું જુનાગઢ ચેતન બારોટ આરબ સહિતના પોલીસ કર્મીઓ યુવતીને સળગાવવાની બનાવવાની જગ્યાએ રીકન્ટ્રક્શન માટે પહોંચી હતી સાથે રહેલા આરોપીઓ ને પણ ઘટના સ્થળ પર લઈ જવામાં આવ્યા હતા. આરોપીઓએ પણ આ અંગેની કબુલાત કરી હતી અને ધારાને સળગાવી ગયેલા કંકાલ જોવા માં આવતા પોલીસે પુરાવા માટે ધારાના કંકાલ jcb ની મદદથી લઈ પુરાવા મેળવવાની કાર્યવાહી હાથ ધરી હતી