આજ રોજ બજરંગ દળ હિંદની અમદાવાદના અસારવા વિસ્તારમાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં
જિલ્લા કક્ષાના પદાધિકારીઓ અને અન્ય કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા,
મિટિંગમાં આગામી કાર્યક્રમ અને કારોબાર અંગે ચર્ચા કરવામાં આવી હતી અને કાર્યકર્તાઓનો સન્માન કરવામાં,નવ નિયુક્ત સભ્યોને નિયુક્તપત્ર આપવામાં આવ્યું હતું.
મિટિંગ માં નવનિયુક્ત સંગઠન ના કાર્યકર્તાઓ, પદ્દાધિકારિયો પણ સામિલ રહ્યા હતા અને આગળ સંગઠન કેવી રીતે કાર્ય કરશે એના વિશે ચર્ચાપણ કરવામાં આવી હતી.