તારીખ ૦૫/૦૬/૨૦૨૩ના રોજ ઓમકારનગર, લક્ષ્મીનગર, મેઘાણીનગરથી મીનાબેન કાળાજી ઠાકોર, ઉંમર ૫૫ વર્ષના યુવતી, ગુમ થયેલ છે, જે કોઈપણ વ્યક્તિને મળે તો નજદીકના પોલીસ સ્ટેશન અથવા મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરવા વિનંતી.
ઘરનું સરનામું: ઓમકારનગર, લક્ષ્મીનગર, મેઘાણીનગર, અમદાવાદ.
