August 12, 2026
Other

આજ રોજ આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા હલદી કુકુંનું કાર્યક્રમ આયોજન કરાયું

આજ રોજ મરાઠી સમાજના આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા હલદી કુમકુંનું કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજની મહિલાઓના માન સન્માનમાં હલદી કુંકુનું કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમામજની મોટા ભાગની મહિલાઓએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો અને એક બીજાને હલદી કુંકુ લગાવી એકબીજાનું માન સન્માન ઉત્સવ ઉજવ્યો હતો,

સમાજની સ્ત્રીઓ દ્વારા મરાઠી સાંસ્કૃતિક ગીત પર ઉત્સાહ ભેર સમૂહ નૃત્ય કર્યું હતું, મરાઠી ગીત પર કરેલ ડાન્સ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું, કાર્યક્રમમાં સિનગીગ અને ડાન્સનું આયોજન કરવામાં આવ્યું હતું,કાર્યક્રમમાં ભોજનની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી

આ કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ અને મોટાભાગના કાર્યકરો ઉપસ્થિત રહયા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યું હતું, કાર્યક્રમમાં ટ્રસ્ટ તરફે ગિફ્ટ વિતરણ કરવામાં આવ્યું હતું અને તમામ સમાજ બંધુ અને ટ્રસ્ટના કાર્યકરોનું આભાર વ્યક્ત કરવામાં આવ્યું હતું.

Related posts

આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા હલદી કુંકુ કાર્યક્રમ યોજવામાં આવ્યું

Ahmedabad Samay

૨૦૩૦ સુધીમાં વરિષ્ઠ નાગરિકોની હિસ્‍સેદારી સાથે પેન્‍શન લાભો ૨૨ ટકાથી વધારીને ૫૦ ટકા કરવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્‍યું

Ahmedabad Samay

ઓઢવ પોલીસ દ્વારા ઓઢવમાં એક ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે બાટલામાં રીફીલીંગ કરતા કામને ઝડપી પડ્યા

Ahmedabad Samay

યુદ્ધના મુશ્કેલીના સમયે સંપર્ક કરવા માટે ખાસ કટોકટી હેલ્પલાઈન નંબરો અને ગાઇડલાઈન જારી કર્યા છે

Ahmedabad Samay

૨૨ જાન્‍યુઆરીએ રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના એક વર્ષને આખા દેશ ભરમાં ઉજવવામાં આવ્યું

Ahmedabad Samay

વિચારવા જેવી વાત ઇલેક્શન સંપૂર્ણ થતાંજ કોરોનામાં વધારો, નવા ૦૩ માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો