September 22, 2026
ગુજરાત

પીએમ મોદી સોમનાથ મહાદેવના દર્શન કરી પૂજા-પ્રાર્થના કરી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના પ્રવાસે છે. ત્યારે આજે પીએમ મોદી સોમનાથ મહાદેવના દર્શન કરી પૂજા-પ્રાર્થના કરી છે. જેઓ જામનગરમાં વનતારાની મુલાકાત લઈને સોમનાથ પહોંચ્યા હતા. જો કે, હવે જેઓ સોમનાથના દર્શન કરીને સાસણ ગીરની મુલાકાત કરી દિલ્હી પરત ફરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ  મોદી આગામી 7 અને 8 માર્ચે રોજ દક્ષિણ ગુજરાતના સુરત – નવસારીની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે આ કાર્યક્રમો માટે વહીવટી તંત્રએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. સુરત અને નવસારીના કાર્યક્રમ માટે રૂપિયા 14 કરોડના ખર્ચે 2 વિશેષ ડોમ તૈયાર કરાશે. સુરતના લિંબાયતમાં નિલગીરી ગ્રાઉન્ડમાં આગામી 7મી માર્ચનાં રોજ પ્રધાનમંત્રી મોદીની ઉપસ્થિતિમાં વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ દરમિયાન અન્ન સુરક્ષા સંતતિ યોજના હેઠળ શહેર અને જિલ્લાના 75 હજારથી વધુ પરિવારોને નિઃશુલ્ક રાશન વિતરણ કરવામાં આવશે. નિલગીરી ગ્રાઉન્ડ ખાતે આયોજીત થનાર વિશાળ જનસભા માટે 7 કરોડ 15 લાખના ખર્ચે વિશાળ મંડપ તૈયાર કરવામાં આવ્યો છે.

આ દરમિયાન તેઓ કેપિટલ સ્કવેરથી મહારાણા પ્રતાપ સર્કલ અને ત્યાંથી નિલગીરી સર્કલ સુધી 3 કિલોમીટરનો મેગા રોડ શો યોજાશે…જનસભા માટે 53 હજાર ચોરસ મીટર વિસ્તારની જગ્યા પર 38 હજાર ચોરસ મીટરનો ડોમ તૈયાર થશે. લાખોની મેદની પીએમને આવકારવા ઉમટી પડે શકે છે

Related posts

અમદાવાદમાં ચેઈન સ્નેચિંગ ગેંગનો પર્દાફાશ: સગીરને આગળ રાખી સોનાની ચેઈન લૂંટતી ગેંગ ઝડપાઈ, રૂ.1.49 લાખનો મુદ્દામાલ જપ્ત

Ahmedabad Samay

અમદાવાદ-વર્લ્ડ કપની ફાઈનલ તેમજ ભારત પાકિસ્તાનની હાઈવોલ્ટેજ નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં રમાય તેવી શક્યતા

Ahmedabad Samay

દિવાળી જેવી ભૂલ લોકોએ ફરી દોહરાવી, કોરોના વોરીયર માટે ચિંતાનો માહોલ

Ahmedabad Samay

અમદાવાદ રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધામાં વધારો કરવા માટે નવી AC પ્રતિક્ષાલયની શરૂઆત કરવામાં આવી

Ahmedabad Samay

આરટીઓમાં અત્યાર સુધીમાં અલગ-અલગ ગુનામાં કુલ 200 લાયસન્સ રદ કરાયા

Ahmedabad Samay

મધર્સ ડે નિમિતે સ્વધા સોસીયલ ફાઉન્ડેશન ચાંદખેડા દ્વારા ” આર્ટસ અને ક્રાફટ ” પ્રતિયોગિતા ના આયોજન કરવા માં આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો