November 17, 2025
દેશ

કેન્‍દ્રશાસિત પ્રદેશ જમ્‍મુ અને કાશ્‍મીરને આંતકવાદીઓ ફરીથી નિશાન બનાવવાની તૈયારી ચાલી રહી છે

ગુપ્તચર એજન્‍સીઓ ની માહિતી મુજબ કેન્‍દ્રશાસિત પ્રદેશ જમ્‍મુ અને કાશ્‍મીરને ફરીથી નિશાન બનાવવાની તૈયારી ચાલી રહી છે. ત્‍યાં પાકિસ્‍તાન સમર્થિત આતંકવાદી પ્રવૃત્તિઓમાં ખતરનાક વધારો થયો છે. પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં ભારતે ઓપરેશન સિદૂર શરૂ કર્યાના છ મહિના પછી, અહેવાલો સૂચવે છે કે પાકિસ્‍તાન સ્‍થિત આતંકવાદી જૂથો, ખાસ કરીને લશ્‍કર-એ-તૈયબા (LeT) અને જૈશ-એ-મોહમ્‍મદ (JeM), સંકલિત હુમલાઓની નવી લહેરની તૈયારી કરી રહ્યા છે.

લશ્‍કર-એ-તૈયબા (LeT) અને જૈશ-એ-મોહમ્‍મદ (JeM) લાંબા સમયથી ઇસ્‍લામાબાદના હુમલાના ગુપ્ત શષો રહ્યા છે. હવે, આ આતંકવાદી સંગઠનો પાકિસ્‍તાનના સ્‍પેશિયલ સર્વિસીસ ગ્રુપ (SSG) અને ઇન્‍ટર-સર્વિસિસ ઇન્‍ટેલિજન્‍સ (ISI)ની મદદથી હુમલાઓની નવી લહેર માટે તૈયારી કરી રહ્યા છે.

Related posts

રામ મંદિર માટે એકત્રિત કરાયેલા દાન માંથી ૧૫ હજાર જેટલા ચેક બાઉન્સ થયા

Ahmedabad Samay

દેશની રાજધાનીમાં ધ્રૂજાવી દેનારી ઘટના બની છે. ૨૨ વર્ષની યુવતીને શિકાર બનાવી બળાત્કાર ગુજાર્યો

Ahmedabad Samay

યુ ટ્યુબ અને જી-મેઈલમાં લોગીન કરવાની સેવામાં આવી ખામી

Ahmedabad Samay

PM મોદીએ ટ્વીટર પર સુશાંતસિંહ પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું,

Ahmedabad Samay

હોશંગાબાદમાં ઈટારસી અને હરદા વચ્ચે ટાવર વેગન ટ્રેન બંધ પડતા ધક્કો મારી સાઈડમાં કરાઇ

Ahmedabad Samay

વિષ્‍ણુદેવ સાંઈ ૧૩ ડિસેમ્‍બરે છત્તીસગઢના મુખ્‍યમંત્રી પદ તરીકેના શપથ લેશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો