August 21, 2026
ગુજરાત

ટ્રાફિક પોલીસ BRTS કોરિડોરમાં ચુસ્ત બતાવવા કરતા જાહેર માર્ગ પર ધ્યાન આપે તો BRTS કોરિડોરમાં જવાની જરૂર ન પડે

ગત રોજ ટ્રાફિક પોલીસ દ્વારા BRTS કોરિડોરમાં ખાનગી વાહનો ચલાવનારા ઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી પરંતુ ટ્રાફિક પોલીસ તેના બદલે જાહેર માર્ગ પર ટ્રાફિકની સમસ્યા હલ કરવામાં ધ્યાન આપ્યું હોતતો આમ જનતા BRTS કોરિડોરમાં જાય જ નહીં, BRTS કોરિડોરના કારણે જાહેર માર્ગ નાના થઇ ગયા છે જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે,

અમારા સમાચારના માધ્યમ થી વાહન ચાલકોને આ અંગે ચર્ચા કરતા જણાવ્યું કે વાહન ચાલકોને BRTS ને લઇ ફરિયાદ પણ છે કે BRTS કોરિડોર ને કારણે પિક અવર્સમાં જાહેર માર્ગમાં ખૂબ ટ્રાફિક હોય છે અને BRTS કોરિડોર આખો ખાલી હોય છે, ટ્રાફિક પોલીસ દ્વારા BRTS રૂટ માં ધ્યાન આપ્યા કરતા જાહેર માર્ગમાં ટ્રાફિકની સમસ્યા દૂર કરવા પર વધુ ધ્યાન આપે તો લોકોને BRTS કોરિડોરમાં જવુંજ ન પડે અને ટ્રાફિક નિયમોનું ભંગ પણ ન થાય,

Related posts

અમદાવાદ: ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા પહેલા આજે ધૂમધામથી જળયાત્રાનું આયોજન, મોટી સંખ્યામાં ભક્તો જોડાશે

Ahmedabad Samay

કોરોના સંકટમાં આત્મારામ પરમારનો સન્માન કાર્યક્રમ યોજાયો

Ahmedabad Samay

ભારતીય જનતા પાર્ટીએ પ્રચંડ બહુમતી સાથે ભવ્ય વિજય મેળવ્યો

Ahmedabad Samay

નવરાત્રી પર્વ નિમિત્તે ગરબાના આયોજન ને લઇ આજે લેવાશે નિર્ણય

Ahmedabad Samay

રાજપૂત સમાજ ની દીકરીબાઓ એ તલવારરાસ મા ફસ્ટ રેન્ક મેળવ્યો

Ahmedabad Samay

નરોડાના ગેલેક્સી સિનેમા સામે આવેલ અંડરબ્રિજ ત્રણ દિવસ માટે બંધ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો