ઘણીવાર કોઇ વ્યક્તિ ઘણા સમય બાદ મળે છે કે લાંબા સમય બાદ મળે છે તો ઘણી ખુશી થતી હોય છે અને સ્વાગત કરવામાં આવતું હોય છે,તેજ રીતે લાંબા સમય બાદ દેશની સેવા કરી દેશ પ્રતેય ની સૈનિક તરીકે પોતાની ફરજ પૂર્ણ કર્યા બાદ શ્રી રાઘવેન્દ્રસિંહ તોમર પરત ફરતા તેમના મિત્રો અને પરીવાર જનોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું,
દેશ પ્રતેય સાચા દેશ ભક્ત તરીકે ની ફરજ પૂર્ણ કર્યા બાદ નવા નરોડામાં શ્રી રાઘવેન્દ્રસિંહ તોમરનું ફુલહાર થી ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું અને તેમની દેશ સેવા ને લોકોએ સલામી આપી હતી.