અમદાવાદના નરોડા વિસ્તારમાં રાજપૂત સમાંજની નાની છોકરી થી લઇ મોટી ઉમરની યુવતીઓ દ્વારા સ્વ રક્ષણ માટે તલવારબાજી કરી ગુજરાત અને દેશના તમામ એવા નરાધમો ને બતાવી દીધું છે કે હવે કોઇ યુવતી પર ખરાબ નજરે આંખ ઉંચી કરીને જોઈ તો નારી શક્તિ નો સામનો કરવો પડશે, રાજપૂત સમાજની યુવતીઓ કલમની સાથે સાથે હથિયાર પણ ચલાવતા આવડે છે.