September 22, 2026
ગુજરાત

જનતા હજુ નહિ સુધરે તો નરોડના હિતેન્દ્ર રાઠોડ જેવા કોરોના વોરિયર જીવ ગુમાવતા રહેશે

અમદાવાદમાં હાલ કોરોના વાયરસે લોકોની બેદરકારી ને કારણે બીજી ઇનિંગ ચાલુ કરી છે, કોરોના બે કાબુ બન્યો છે અને તેનો પરિણામ કોરોના વોરિયર પણ ભોગી રહ્યા છે.

હિતેન્દ્ર રાઠોડ
કોરોના વોરિયર

અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં આવેલ શ્યામવેદ એલીગન્સમાં હિતેશ રાઠોડ નામનો કોરોના વોરીયરે કોરોના ગ્રસ્ત થતા પરિવારના એકનો એક પુત્રએ પોતાનો જીવ ગુમાવ્યો છે, હિતેન્દ્ર રાઠોડ પોતાની રાષ્ટ્ર ભાવના ને કારણે પરિવાર થી દુર રહી પોતાની ફરજ નિભાવતા હતા, કોરોના સંકટ વધતા હિતેન્દ્ર રાઠોડ એ લોક જાગૃતિ માટે એક પોસ્ટ પણ કરી હતી તે વાંચતા જ હવે લોકોના આંખ ભીની થઇ જાય છે . હિતેન્દ્રની પોસ્ટ વાંચતા તમને પણ કદાચ અફસોસ થશે કે જો આપણે કે આપણા જેવા લોકોએ બે દરકારી ન કરી હોત તો કદાચ હિતેન્દ્ર અને તેના જેવા અનેક કોરોના વોરિયર પોતાના પરિવાર સાથે હોત.

અમદાવાદ સમય સમાચારપત્ર આપ સૌને જાહેર અપીલ કરે છે કે માસ્ક પહેરો, બે ફૂટની દુરી રાખો, કામ કોય તોજ બહાર નીકળો અને ભીડવાળી જગ્યા ન જવું અને ભીડ એકત્રિત ન કરવી.

Related posts

હિન્દૂ સેના ના પ્રદેશ ઉપાઅધ્યક્ષ શ્રી વિનય શર્માને વિધર્મી દ્વારા મળી ધમકી.

Ahmedabad Samay

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને એએમસી (AMC) દ્વારા સિંગનલ પર ભીખ માંગતા સંગઠિત હ્યુમન ટ્રાફિકિંગ (માનવ તસ્કરી) નેટવર્કનો કર્યો પર્દાફાશ

Ahmedabad Samay

મનનાં વિચારો થી પણ કોરોનાને હરાવી શકોછો : વિજય કોતાપકર(મોટિવેશન સ્પીકર)

Ahmedabad Samay

અમદાવાદમાં ધોધમાર વરસેલા વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા,સાત અંદરબ્રિજ બંધ કરાયા, જાણો ક્યાં કેટલા ઇંચ વરસાદ પડ્યો

Ahmedabad Samay

અમદાવાદ – બ્રેઇનડેડ રોશનભાઇના પરિવારજનોએ કરેલા અંગદાનના નિર્ણયથી હ્રદય બંને કિડની અને લીવરનું દાન, સિવિલમાં 123મું અંગદાન

Ahmedabad Samay

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદી શુક્રવાર સવારે ૧૧ વાગ્‍યે અમદાવાદ એરપોર્ટ આવશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો