March 25, 2025
દેશરાજકારણ

સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાએ પોતાની ઓફીસ બહાર લગાવ્યો “આઈડિયા બોક્સ”

સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાએ સ્વાસ્થ્ય મંત્રી તરીકે કારભાર સંભાળતા જ કેટલાંક નવા ફેરફારો કરવાનું શરૂ કરી દીધું છે. એ પૈકીનો એક આવકારદાયક ફેરફાર એટલે ‘આઇડિયા બોકસ’

સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયા દ્વારા અમલમાં લાવવામાં આવેલો આ પ્રયોગ મંત્રાલયની કાર્યપદ્ઘતિમાં ફેરફાર લાવવા માટે લાગુ કરવામાં આવ્યો હતો. આઇડિયા બોકસ એક લાકડાનું બોકસ છે જે ઓફિસની બહાર લગાવવામાં આવેલું છે અને તેના પર કેપિટલ લેટર્સમાં મોટા અક્ષરે “IDEA BOX” એવું લખી દેવામાં આવ્યું છે.

ચાર્જ સંભાળ્યા બાદ માંડવિયાએ મંત્રાલયના અધિકારીઓ પાસે  સૂચન માગ્યા હતા. તેમણે અધિકારીઓ સાથેની બેઠકમાં કામગીરીમાં ફેરફારની વાત પણ કરી હતી. ત્યાર બાદ કરવામાં આવેલો પ્રથમ પ્રયોગ છે આઇડિયા બોકસ. આઈડિયા બોકસ મંત્રાલયના અનેક પડકારો-સમાધાન માટે ઉપયોગી થશે

New up 01

Related posts

ભારતથી આવતી ફ્લાઇટ પર કેનેડામાં વધુ એક મહિનો પાબંદી

Ahmedabad Samay

તાંડવ વેબ સિરીઝ ઉપર યોગી સરકાર ભડકી,ગંભીર કલમો હેઠળ કેસ કરાશે

Ahmedabad Samay

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન પટેલે ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું 2.27 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું

Ahmedabad Samay

એમ્ફાન વાવાઝોડા ના કારણે બંગાળ અને ઓડિશામાં ભારે પવન સાથે વરસાદ શરૂ.

Ahmedabad Samay

આવું અનોખું હશે નવા સંસદ ભવન

Ahmedabad Samay

સુશાસન યાત્રા અંતર્ગત યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી તેજસ્વી સુર્યાજીએ યાત્રા અંગે માહિતી આપી હતી.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો