ખોડલધામ ના ટ્રસ્ટી નરેશભાઇ પટેલના જાતિવાતને લઇ નિવેદન આપતા અન્ય જાતિના લોકોમાં રોષ જોવા મળેલ છે સાથે સાથે રાજનીતિમાં પણ ખળભળાટ મચી ગઇ છે. નરેશ પટેલે જાહેત સભામાં નિવેદન આપ્યું હતું કે ક્લાર્ક થી કલેકટર શુધી, સરપંચ થી સાંસદ સુધી લેઉવા પટેલજ હોવા જોઈએ, આવા નિવેદન થી અન્ય જાતિના લોકોમાં રોષ જોવા મળ્યો છે અને અન્ય જાતિના લોકોને ઠેસ પહોંચાળી છે