અમદાવાદ શહેર સંજય શ્રીવાસ્તવે બદલીના આદેશ આપ્યા છે. શહેરમાં PIની બદલીના દોરથી પોલીસબેડામાં ચર્ચાનો માહોલ સર્જાયો છે. આ 6 PIની બદલી કરવામાં આવી છે જેમાં જેમાં જે.વી રાણા, જે.એમ. સોલંકી, એ.જે. પાંડવ, એ.પી. ગઢવી, એન.કે વ્યાસ અને એ.એન. તાવીયાડની બદલી કરવામાં આવી છે.
બાપુનગરના PI એન. કે. વ્યાસની ઘણા સમય બાદ બદલી કરવાંઆ આવી છેે.એન.કેે.વ્યાસની કંટ્રોલરૂમમાં બદલી કરાઇ છે.